________________
પ્રવચન ૩૪ મું
૩૧૫
ધર્મરત્ન એ પણ તેના પ્રભાવ દ્વારાએ, દારિદ્રય દુઃખ સર્વને નાશ પમાડે છે. અંધારાને પલાયન કરાવે તેમ ધર્મ– ત પાપ-અંધકારને દૂર કરે છે. કિંમતી વરતુની નકલ ઘણી હેયઃ
હવે ધર્મરત્નની પ્રાપ્તિ કરવા માટે વિચાર કરવાની જરૂર છે. જે ચીજ જેટલી કિંમતી તેટલી તેની બનાવટો. બનાવટી હીરા, મોતી, સોના, ચાંદી એ જાતજાતના નીકળ્યા પણ બનાવટી ધૂળ કે લોઢા કેમ ન નીકળ્યા ? નકલ મેંધી ચીજની થાય છે, શાણે એટલામાં સમજે કે જેની નકલ ઘણી તેની અસલ વસ્તુ ઘણી કિંમતી. મૂર્ખ નકલે દેખી ગભરાઈ જાય, આટલા નક્કી છે. હવે સાચી વસ્તુ કયાં તપાસું? શાણો નકલ દેખી અસલની કિંમત સમજે. બધા ધરમ પોકારે છે. ઘણી નકલ દેખી મૂર્ખ અસલથી ઉભો પણ શાણો તે તરફ દોરવાય, જે તેમાં કિંમત ન હોત તે જગત આટલી નકલ ન કરત. અણસમજુ ધર્મના ભેદો દેખી મુંઝાય. તરવાર, તે પો. બંધકોએ જે નુકશાન નથી કર્યું તે ધર્મે કર્યું છે, ધર્મ ઉખેડી નાખવો છે તેથી કાઠિયાવાડી રસ્તો લીધો છે. કાઠિયાવાડને એક શ્રીમંતનો છોકરો હતો શ્રીમતે પિતાના છોકરાને જરીયાનને ફેટો બંધાવ્યો. છોકરે બઝારમાં ગયે. તેના ત્રણ ગોઠિયા હતા વિચારે છે કે આ કસબી ફેટો પહેરી ફરે તે ઠીક નહીં. છોકરાઓ પકડી પાછા પાડે. દોડી પાછા ન પાડે. છોકરા દોડે, ન આગળ જવાય તે ઝભલું પકડે. તેમ ફેંટો લાવી સરખામણી કરી શકે તેમ નથી. ત્યારે તેને ફેંટે ફાડવો શી રીતે? માંહોમાંહે સંકેત કર્યો. હું અહીંથી આવું, તું અહીંથી આવ; અરે આ ફેટો કણ લાગ્યું ? મારા કાકા ! આ તો જરજરકથા છે. ત્રણ દહાડામાં ફાટી જશે. મારા ફેટાને જે, ફાટે છે? જેને છતાં આ મજબુત છે; તારે જરજ રકંથા છે. એટલામાં બીજે છોકરા આવ્યે, અરે જર જર જુને ફેટે કોણે લાવી આપે ? પેલાને તે સાચું જ લાગ્યું, ઉંટે ઉતાર્યો, કીનાર પરથી તપાસે, પેલો કીનાર ઉપરથી જર જર ગણાવી, જણાવી ફડાવી નંખા, બાપ કહી ન શકે કે આમણે ફાડી નાખ્યા પણ છોકરે ફાડી નાખે. તેમ આજકાલના ધર્મહીને, ધર્મમાં તમારી જોડે દેડી શકતા નથી. તમારામાં બેઠા તેમને પાલવતું નથી. તમે ૨૫ ધર્મીષ્ઠ બેઠા છે, તે આચારહીનને તેમાં બેસવું પાલવતું નથી. ધર્મ કરી તમને પાછા નહીં પાડે, પણ