________________
પ્રવચન ૩૪ મું
૩૧૩ આત્માને સજજન પાડેલી છે, પાડોશીના વ્યવહાર રાખનારા છે પણ વ્યવહાર કયાં સુધી જળવાય ? ઘરને નુકશાન ન થાય ત્યાં સુધી. તેમ આ આત્મા નાના બાળક જે, નવી વહુ જે બેવકુફે ન બને, પિતાને સ્વરૂપને સમજે, શરીર રૂપી જડ પાડોશી, પરમાતને બ્રાહ્મણ
અને મુસલમાન પાડોશી હોય તો પાડોશીપણું જાળવી યે પણ પિતાનો આચાર વિચાર કાઢી ન નાખે. તેમ સાવચેત આત્મા સમજી હ્યું કે, આ ઢેડવાડા સરખા શરીર સાથે મારે રહેવું પડે છે. બીજે ઘર ન મળે ત્યાં સુધી નભાવી લેવો પડે, સિદિધરૂપી ઘર ન મળે ત્યાં સુધી આ આ શરીર–પાડોશીને નભાવી લેવાનો છે, દાના પાડોશી નુકશાન વેઠી બીજાનું ભલું કરે છે. પિલીસ-દાદા સરખું શરીર :
શરીર બધી ગતિમાં બળવાન પાડોશી છે. શરીર કઈ દિવસ ઘરનું થયું નથી. તમે રહેઠાણ ફેર તો બાયડી છોકરા સાથે આવે પણ પાડોશી સાથે ન આવે, જે પાડોશી ન હતું ને ઘર ના હતે તે એક ભવથી બીજા ભવે શરીર સાથે આવતે? આ શરીર તો સાથે આવતું જ નથી. આ શરીર પોલીસ–દાદે છે. કેટલાક શ્રીમંતે પોલીસને વરસ દહાડે બેણ આપે છે. બેણીને ફાયદે કંઈ નહીં પણ જે વરસે ન આપી તે વરસે તગાદે કરવા તૈયાર. વેપારમાં ફાયદો ન કરે, પણ ન આપી તે તગાદ કરે, ૨૦ વરસ આપી, બે વરસ ન આપી તે કંઈ નહીં, આને ૨૫–૫૦ વરસ પિ ને બે ચાર દહાડા ખાવા ન આપે તે નિર્માલ્ય કરી નાખે, દીધું એટલું બધું ગયું. ગળે પડતા વાર નહીં, એવો આ દેહ–પુદગલ પોલીસ-દાદો છે, એને ૫૦ વરસ સુધી ત્રણ ત્રણ ભાણા દઈ પિસે છે, છતાં આપત્તિ વખત અળગે રહે છે. સાવચેત શ્રીમંત બાણી દે તે પહેલાં બાર ગણું કામ કરાવી લ્ય. તેમ આ પોલીસ-દાદા ને રોજ ત્રણ ત્રણ વખત પોષીએ છીએ, પણ તેની પાસે જે કામ કરાવવું હોય તે કરાવી લેજે, ક્યું કામ કાઢવું છે? એક જ-ઉકરડે હીરા છે, લેવાવાળ જોઈએ, એ લાવી ઘરમાં નાખે તે પોલીસ દાદો અત્યારે તમારી બોણ ખાય છે તે વખતે ઉકરડેથી હશે વણી લે તો બોલે તેમ નથી, ઉલટું મદદ કરશે, પોલીસદાદાને રોજ બોણી દઈ રહ્યા છે, છતાં બોણીના ફળ તરીકે ઉકરડામાં ધર્મ તો પોલીસની