________________
પ્રવચન ૩૪મું
૩૧૧ ઘેરઘેર ફરી બોલાવી આપતું નથી. સાવચેત હોય, સમજે માગે તે આપે ! સાથે શરત કરી ચે કે આ લુગડાં અને ખોરાક ક્યારે આપવાના? મારા કેસમાં ખરેખર મહેનત કરે છે, ઉકરડામાં આંકડાની ખેતી કરનાર કઈ જણાયા નહીં પડતર જમીનમાં પણ ખેતી નથી કરતાં તો આત્મા માંસના હાડકાનાં પીંડને પિષે તેને અર્થ શો ? આ શરીરનું સ્વરૂપ હાડકાને માળે, વિષ્ટાની ગુણપાટ, પેસાબની કોથલી છે, સરકારી કાયદો છે કે મેલાની ગાડી બજારમાંથી ખુલ્લી ન જઈ શકે, મુસલમાન ખરાબ ચીજ લઈ જાય તે પણ બજારમાં જતી વખતે રેશમી રૂમાલ ઢાંકી લઈ જાય છે. બંધ છે ત્યાં સુધી તેની મનહરતા, બારણું ખૂલે તે દુર્ગધ ઉછળે. તેમ આ શરીર પર ચામડી છે ત્યાં સુધી જ સારું દેખાય છે, ગાડીનું મેલાની બારણું ખોલે તે એટલે બેસવું મુશ્કેલ પડે, ઓપરેશન વખતે ભલભલા સગાને ઊભા રહેવું મુશ્કેલ પડે છે. જ્યાં કાપ મેલે, અંદરથી લોહી નીકળવા માંડે ત્યાં ચકી આવે છે. અંદરની મત્તા આ છે. આ તે ઢાંકે ભાગ છે ત્યાં સુધી જ ઠીક છે એવા મ્યુનિસિપલની ગાડી જેવા મુસલમાનના થાળ જેવા આ શરીરને પોષવું પડે છે. આ સચ્ચિદાનંદ સ્વરૂપી આત્માને એમાં કેદ રહેવું પડે છે. એનું પિષણ-રક્ષણ તેનું કંઈ ફળ? સુધરાઈ ખાતાને ગાડીઓ ભરાવવી પાલવે છે, કેમકે સ્થાન તે સુધરે છે. કેઈ
મ્યુનિસિપાલિટી જંગલના મેલાને લાવી શહેરમાં લાવી નાખતી નથી. કારણ સુધરાઈ ખાતું છે. આ આત્મા પિતાને સુધારો ન કરે તે તેનું કહેવું શું? એવા શરીરને પોષણ કયા મુદ્દાએ આપે? જેટલો સુખાકાર આપે તેટલા પ્રમાણમાં ખરચ હેય, આ મેલા શરીરનું ખોરાક ષિાક દ્વારાએ પિષણ કરે તેટલે સુખાકારી સુધારો થવો જોઈએ. હવે તે જ જગા પર સુખાકારીનું લક્ષ્ય ઉડી જાય તે સુધરાઈ ખાતું ન કહેવાય. જે આત્માને સચ્ચિદાનંદમય થવાની ઈચ્છા ન હોય તેવાને હાડકાંની, માંસની, વિષ્કાની, મુતરની કોથળીને પોષવાનું હોય નહીં, આ અપાર સંસાર સમુદ્રની અંદર મનુષ્યપણુ મુશ્કેલીથી મળેલું છતાં પણ જગતમાં અક્કલવાલાને મળેલી શમશેર સાધ્યની સિદ્ધિ કરે. શત્રુને સંહાર કરી ઈષ્ટપ્રાપ્તિ કરાવે, પણ પાગલના હાથમાં આવેલી શમશેર પિતાનું, કુટુંબનું કે શત્રુનું શરીર કાપે. આપણને આ મનુષ્ય ભવ અપૂર્વ કીંમતી, દુર્લભ યાવત્ મેક્ષ અવ્યાબાધ પદ સાધી આપનાર ભવ મળવા છતાં પણ ફળદાયી કયાં નિવડે? શાણાની