________________
૩૧૦.
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી જોઈએ. આત્માના ગુણ જાણવા હોય, મેળવવા હોય, અવગુણ નાશ કરી ગુણ ઉત્પન્ન કરવા હોય તે મનુષ્યભવ સિવાય બીજે મળતા નથી.
બળવાન સાથે મૈત્રી તે ગુલામી સમજવી :
ગઈ કાલે કહ્યું કે, એ કયે વકીલ મળવાને કે પિતાનું નુકસાન કરી અસીલનું હિત કરે? એવો પરોપકારી વકીલ કયાં મળવાન? તેમાં જેટલા અને લુગડાં પેટેન વકીલ, વર્તમાનકાળમાં લુગડાં અને રોટલા પેટેને વકીલ થાય. પિતે ઘસાતે જાય તેની દરકાર નહીં. પિતે સદા માટે નાશ પામે તેની દરકાર નહીં. માત્ર અસીલને કેમ ફાયદો થાય એ વકીલ કા ? આ મનુષ્યભવનું શરીર, લીગ ઓફ નેશનમાં એમ ધારણા રાખી હતી કે, દુનિયામાં કઈ બખેડે જાગે નહીં, પણ તે ધારણા ફળીભૂત ક્યાં થાય ? બધાં રાજ્ય સરખા બળવાળા રહેતાં, બળવાનની સાથે મૈત્રી કરવી તે ગુલામીની જડ છે. સમાન સાથે મૈત્રી ઠેઠ સુધી મૈત્રી રૂપે ટકે પણ આપણે ન્યૂનબળવાળા હોઈએ, અધિક બળવાળા સાથે મૈત્રી કરીએ તે તેનું પરિણામ ગુલામીમાં આવે. અત્યારના રજવાડા એ પિકાર કરે છે કે, અમે મિત્ર તરીકે સંધિ કરી છે, પણ નિર્બળનું દસ્તપણું ક્યાં પરિણમ્યું તે જોઈ
, હૈદરાબાદ, ગાયક્વાડ કે ઉદેપુર ગમે તેવા મોટા રાજ્યો હોય તે દસ્તીનું પરિણામ ગુલામીમાં જ આવે, માટે નેશનલ લીગે કહ્યું કે, સમાન કરે. સમાનતાના નિયમો ટકાવવા માટે, સમાનબળનો નિયમ રાખવો જ જોઈએ. કંઈપણ તેફાન ન થાય ત્યાં સમાન બળ ન જોઈએ, બળહીન થતું જાય તો લીગ ઓફ નેશનના કરારો ચોપડામાં રહી જાય. એક જાપાને ખાસડું માથું ને ખસ્પે. કારણ બળવાન થ. કહેવાનું તત્વ એ છે કે, સંપની અંદરની જડ બળવત્તામાં છે. પિતાની લાયકાતની બળવત્તા દરેકે રાખવી જોઈએ. એ હોય તે જ સંપ બરાબર રહે, તેમ આત્મા કઈક જેર રાખે તે આ વકીલ સારી દાનતનો છે. આત્મા અક્કલ ફટેલ નીકળે તે જાણી જોઈ ખુવાર કેણ મળે? આ વકીલ (શરીર) એવું આત્માને કયારે કહેવા જવાનો કે, તું મને ખુવાર મેલ, હું તને જોઈએ તે આપું, આને ઉત્તમ સ્વભાવ તેને લાભ લેવાની શક્તિ આત્મામાં જોઈશે, સાવચેત થઈ સમજી સારૂં માગે તેને કલ્પવૃક્ષ કે ચિંતામણું રત્ન આપે છે. તે