________________
પ્રવચન ૩૫ મું
પ્રવચન ૩૫ મુ
શ્રાવણ સુદી ૧૧, મૉંગળવાર
૩૧૭
કાંઠા ચૂવા કરતાં મૂળમાંથી બાવળીયા ઉખેડી ખાળી નાખેા :
શાસ્ત્રકાર મહારાજા શ્રીશાંતિસૂરીશ્વરજી મહારાજ ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને કરતાં આગળ જણાવી ગયા કે આ અનાદિ અન ંત સૌંસારમાં રઝળતાં રઝળતા જેમ દરિયામાં ડૂબતાં ને વહેતાં વહેતાં કેાઈ ભેટ મળવા મુશ્કેલ છે, તેમ અનાદિકાળથી સંસારમાં રઝળતા આ જીવને, મનુષ્યભવ રૂપી ભેટ મળવા મુશ્કેલ છે. જલચરના ઉપદ્રવથી બેટ વગર બચી શકતા નથી, તેમજ સંપત્તિની પ્રાપ્તિ માટે જળમાં વહેતા પ્રયત્ન કરી શક્તા નથી. આ મનુષ્યભવરૂપી ભેટમાં ન આવેલે હાય પછી નારકી, દેવતા કે તિર્યંચગતિમાં કંઈપણ સુખ સામગ્રી ધરાવવા કે ઉત્પન્ન કરવા માટે પ્રયત્ન કરી શકતા નથી. મનુષ્યભવરૂપી દ્વીપ મળવેા મુશ્કેલ છે. કારણ કે ખીજા ભવામાં દુઃખ શાનાથી થયું છે, તે વિચારી જ આવતા નથી. તેથી આંગણે ઉગેલા બાવળના કાંટા ચૂરી નાખીએ તેથી જગતના કાંટાના ભયથી ખચતા નથી, પડેલાં કાટાથી બચવા માટે ચૂરી કાઢીએ તે પણ કાંટાથી ખચી શકાતુ· નથી. જે ગતિમાં દુઃખ પ્રાપ્ત થાય, તે દુઃખ દૂર કરવા મથે છે, પણ માળિયાને મૂળમાંથી ઉખેડવાની બુદ્ધિ આવતી નથી. ખીજી ગતિએમાં થતાં દુ:ખનાં કારણભૂત કને ઉખેડવાની બુદ્ધિ થતી નથી, માત્ર કાંટાને ચૂરવાના પ્રયત્ન ચાલે છે, પણ બાવળીયાને ઉખેડવાના અને બાળવાના પ્રયત્ન ન ચાલે ત્યાં સુધી કાંટાના ભયથી મુક્ત થવાય નહીં. જેવા પડેલા કાંટા ખસેડવા પ્રયત્ન કરવા પડે તે કરતાં બાવળીયાને મૂળમાંથી ઉખેડવાને પ્રથમ પ્રયત્ન કરવાની જરૂર છે. ભવિષ્યમાં કાંટા કઇ વખત વીંધી નાખશે તેના પત્તો નથી. વમાનનું દુઃખ વિવેકબુધ્ધિથી સહન કરી શકીએ છીએ. એટલે અજવાળે પડેલા કાંટાથી ખચવું સહેલું છે. તેટલું અધારે પડેલાં જૂજ કાંટામાં ખચવું મુશ્કેલ છે. તેમ આ મનુષ્યપણામાં તત્વ સમજી શકીએ છીએ.
નિરતર સળગતી સંસારી આત્માની તેજસ–સગડી :
આપણે વિવેક બુધ્ધિથી માની શકીએ છીએ કે ક્ચરા પેટ