________________
३०७
પ્રવચન ૩૩ મું કેટલે ફરક છે? ત્યાંના વતનીને બીજી વસ્તુ પ્રસિદ્ધ નથી, તેથી જગતમાં રત્ન સિવાય ઉત્કૃષ્ટ પદાર્થ ગણવામાં આવ્યું નથી. તેથી અવ્યાબાધ પદવી પમાડનારી, જ્ઞાનાદનાદિનું રજીસ્ટર કરનારી ચીજ છતાં રત્નની ઉપમા આપ્યા વગર છૂટકો નથી. માટે ધર્મરત્ન કહ્યું તેથી હલકી ઉપમાં ન સમજવી. પ્રભુને સિંહ હાથી કમળની ઉપમા કેમ આપી?
આથી પરમેશ્વરની સ્તુતિ કરે છે તે ધ્યાનમાં લે, દુરિત સીદ્યા એટલે પુરૂષોમાં જાનવર એમ? શૌર્ય અપરાભવનીય સ્થિતિ જણાવવા માટે જગતમાં કંઈ પણ પદાર્થ લેવામાં આવે તે કેવળ સિંહ છે. આ તીર્થકરની અવજ્ઞા નથી, માટે ત્યાં સિંહની ઉપમા આપી છે. પાછીf, હાથીની, કમળની ઉપમા. કચરામાં થવાવાળું કમળ તેની ઉપમા ભગવાનને શીરોધાર્ય તરીકે આપી છે. કચરામાં થએલું છતાં કમળ શીરોધાર્ય ગુણને લઈને, કમળ ભગવાનની અપેક્ષાએ નહીં ગણતરીનું છતાં ઉપમા થઈ જાય છે. સિંહ, હાથી, કમળ એ બધી તેના ગુણને લીધે જગતમાં પ્રસિદ્ધ હોવાથી ઉપમાઓ દેવામાં આવી છે, તેમ જગતમાં રત્ન સિવાયની ઉત્કૃષ્ટ ચીજ ગણવામાં આવી નથી, માટે ધર્મરત્ન કહેવામાં આવ્યું છે. ઉપમાના અવગુણ ગ્રહણ ન કરવા :
અન્ય મતમાં કહે છે તેમ ન ગણશે, કૃપણે રાધાને કહ્યું કે, ચંદ્રમુવી, તેને સૌમ્યતા ગુણને માટે કહ્યું, હે ચંદ્રના જેવા મુખવાળી ! ચંદ્ર તે રોજ ક્ષય વૃદ્ધિ પામે, તેવું મારું મેં છે? ચંદ્ર ઘટે વધે છે મને ચંદ્રગુણી કહી કેમ બોલાવો છો ? મૂળ સૌમ્યતા આદિ ગુણોને લીધે ઉપમા આપી છે, તે કલંક સહિતપણામાં, રાહુ ગળી જાય તેમાં લીધી. ઉપમાના અવગુણ જોડવામાં ભૂલ ન થવી જોઈએ, ગુણોની ઉત્તમતાને અને ઉપમા અપાઈ છે. રત્ન જેમ દરિયામાં રહેતું નથી, મંથન કરી ધર્મ કાઢવાનો નથી, માત્ર ઉપમા આપી છે. તેના ઉત્તમ ગુણોને અનુસરી આપી છે. “ધર્મ ધનવૃદ્ધિ” મા પ્રવેશની દશામાં જણાવ્યું “ઘ ધનશુદ્ધિ” ધનમાં જેવી બુદ્ધિ તેવી ધર્મમાં થાય તે ધર્મમાં પ્રવેશ થયો સમજવો, તેમ ધર્મમાં જ્યારે ઉત્તમતાની બુદ્ધિ હોય તે ધર્મમાં પ્રવેશ સમજ, ધર્મરત્ન જે ઉત્તમ છે, પ્રથમ માર્ગ