________________
૨૯૨
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી જોખમદાર અંદરની એક ચીજ છે. જેને અંગે પગે દુઃખ થયું તો હું દુ:ખી, શરીરના કેઈ અવયવમાં, સુખ થયું તે જીભ લે કે સુખી છું, અંદરને જવાબદારજોખમદાર કેઈક જુદે છે, સજા થાય તે અસીલને જ ભોગવવી પડે. આ શરીર વડે સત્કાર કરી પુન્ય બાંધીએ તે લાભ અસીલને, અસત્કાર્ય કરીએ તે ભેગવવાનું અસીલને. આપણે આ દિવસ વકીલ સંભાળીએ છીએ. એ અસીલનું તે ભાન જ થયું નથી, વકીલને શેઠ ગણી ગુલામ તરીકે કાર્યો કરીએ છીએ. આપણને ખાવાની ઈચ્છા થઈ તે વકીલની ઉપાધિ છે, અસીલને કાંઈ નથી, અસીલ તે બધે છે. એ તે વકીલ પિતાના સંતેષ ખાતર જે કેસ ચલાવવા ધારે તે રસ્તે દેરાઈ જાય, વકીલ એક આંકડે પણ અસીલની રજા વગર ન પાડે, અસલ ગુલામ થઈ ગયે.
કપડવંજમાં વ્રજલાલ મોતીચંદવાળાઓ અને માણેક શેઠાણને તકરાર પડી, ખેડે આવવું પડયું, બે જગાએ બનેએ પડાવ નાખ્યો, વકીલે દેવું આ કળ ઠીક આવ્યું છે, વકીલે માંહોમાંહે મેલ્યા. તે આ રસ્તે, હું આ રસ્તે ઉતારું. જેમનુજોગ ચિઠ્ઠી લખી, ચિઠ્ઠી આવી ગઈ ડોસાના હાથમાં, મારાવાલા આ વકીલે ધંધે લઈ બેઠા કે અમને કેમ લડાવવા? વાત ખરી. જેને જે રસ્તે લાભ હોય તે મનુષ્ય તે રસ્તે થે. તમે ન ઝઘડે તો વકીલના ઘર ભરાય શી રીતે ? તમારા ઝઘડા ન થાય તે તડ પડે તરકડા મેધા’ તરકડાની પૂછપરછ તડ પડે ત્યારે, નહીંતર માલદાર શેઠીયા તરકડાને પૂછવા જાય? તેથી તરકડાનું ચાલે ત્યાં સુધી તડ સંધાવા દે નહિં. કારણ તડ સંધાયા પછી તરકડાની કિંમત શી? દેખીએ છીએ. તડને માલિક, જે કથળી ખાલી કરતે હોય તે કંઈક પતાવવા માગે ત્યારે તરકડો કહે-કે નાક છે કે નહીં? તે તરકડાને તડ ચાલુ ન રહે તે નુકશાન છે, લાભ નથી. તડ ચાલુ રહે તે શેઠ તરફથી માન, ખાવાનું બધું મળે. બે તડ એક થાય તે તરકડાનું થાય શું? તરકડા પોતાના લાભ માટે, પિતાનું હિત, માન જોતાં તડ સંધાવા દે નહીં. આજકાલ તે ટપટપવાળા તરકડા છાપા થયા છે, કેમકે નવું લખવાનું રહે નહિં તે ઘરાકી થાય નહીં, નવું લખવાનું
ક્યાં સુધી રહે? જોઈ શક્યા છીએ કે સાધુ સંમેલન ભરાતું હતું, તે પહેલાં છાપાવાળા કઈ જગેએ ગયા હતા ? કોની આગેવાની, કઈ વિચારણા કરવાની છે વગેરે, એને એકત્રમાં કમાણી તૂટી જાય, તડ સંધાઈ ગયા તે આપણે ભાવ પૂછાવાનો નથી, તે તો મટી ફાટ