________________
૨૯૪
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
કારટમાં ઊભા રહેતા નથી. વકીલ સિવાય સાંભળવું નહિં. જો વકીલ સિયાય ક્દાચ ઊભા રહે તે પછી વકીલ રખાય નહીં. તેમ આ ભવની કારટમાં અસીલને વકીલ સિવાય ઊભા રહેવાના અધિકાર નથી. અસીલ કેવા દબાયા છે તે સમજો. વકીલ સિવાય ખેલવાના હક નહીં, સાક્ષીની અરજી વહેલી મુદ્દત, રજા લેવી હાય તા વકીલદ્વારાએ, કારટ અને વકીલ એ મળેલા, અસીલ અથડાતા, વકીલનું ઘર ભરનારા, તેમ આ ભવે આ વકીલદ્વારાએ વ્યવહાર રાખ્યા છે. અસીલને પૂછે નહીં, ખૂનની સજાના ગુન્હા હાય તેા વકીલને સાંભળવાના. નરક, નિગેાદની સજા આ ઈન્દ્રિયાદ્વારાએ, સ્વાર્થસિદ્ધ જવાને હાય તા આ શરીરદ્વારાએ, સંસારે આ શરીરની પીછાણુ રાખી છે. આપણે એવા મૂર્ખ કે મુખત્યારનામું રદ કરવાની પણ સૂઝ પડતી નથી.
મુખત્યારનામું રદ કરાવા :
જીસ દિન આપ દેઢ રૂપી બચાવેગે, એ દિન જુતિ લાવેગા. · વા ટ્વીન કમ કે મીયાંકે પાઉંનેે જુતિયાં.' વકીલે દેખ્યું કે આ આંધળે અસીલ છે તેને દ્વારવા દે. પાંચે ઇન્દ્રિયા આ અસીલને પકડી ખેડી છે. ખુવાર મેળવ્યા વગર ઇંદ્રિયા છેાડવાની નથી. આ વકીલે પણ્ યાં સુધી આત્મા દૃતિએ પહોંચે ત્યાં સુધી અથડાવશે, ખચવાના એક જ રસ્તા, મુખત્યારનામું રદ કરી, નિસ્પૃહ પાપગારી વકીલને પકડે. કારટની સત્તામાંથી, રાજની સત્તામાંથી બહાર નથી જવાતું ત્યાં સુધી વકીલ કર્યા સિવાય છૂટકેા નથી, પણ આ તડ પડયા તરકડા માંધા થાય તેની જગાએ નિસ્પૃહ પાપગારી કાઈક મલે તા ? શુંદર રહ્યો થા સાંધણ કરે છે. કાચની કણી અંદર જાય તેા ફાટ કરે. પેટમાં ગએલા ગુંદર હાડકા–નસેાની ચીકાશ લાવે, પેટમાં કાચની કણી ગઈ હાય તેા આંતરડા કાતરી નાખે. એ તરકડા કાચની કણી જેવા જ્યાં નાખા ત્યાં ફાડે. તે જગા પર ગુંદર જેવા મહાનુભાવા ખાળી લ્યા, એ પણ પરાપગારી હાય, ઘર ભરનારા ન હાય, તે વિચાર અસીલ કરી લે કે આ વકીલ કાચની કણી છે કે ગુંદરની કણી છે ? આપણી પાંચે ઇન્દ્રિયા, આરંભ, વિષય, કષાયમાં દેરાય ત્યારે વિતરાગતાના નાશ કરે, જ્ઞાનાદનને નાશ કરે, આવા વકીલને મુખત્યારનામું આપી ચૂકયા તે રદ કરાવા, સારા માણસ પાસે જઈ સમજાવા, એવી રીતે શાસ્ત્રકારે એ જ કહ્યું કે-આ ઈન્દ્રિયાના ઉપર દાખ મૂકેા, આ ધમ ને અનુસરી