________________
પ્રવચન ૩૩ મું
૨૯૭
ગ્રેડ ઉતરી જાય, એમ ઈશ્વર કેવળ ધર્મોપદેશક, અજવાળા કરનાર તરીકે માનીએ તો અમને ઈશ્વર તરીકે માનવામાં હરકત નથી. કર્માંનાં ફળ ઈશ્વર ભાગવાવે છે તેમ અમે માનતા નથી. કર્મ કરેલા હોય તેના ફળે! ભાગવાવે તે વખતે નવા 'ધાવે કે નહિ? અનાĆને અંગે જવાબદારી સાથે જોખમદારી નથી, પણ આર્ટ્સમાં નવાં કર્મ ભાગવવા સાથે નવાં કા અંધ. ફળ અને કમ તેમાં પહેલવહેલ' ફળ ભોગવ્યું કે કર્મ ખાંધ્યું ? બીજ અંકુર ન્યાયે કમ ફળની પર પરા અનાદ્દિની છે. જ્યારે કમ અને ફેળ બન્ને અનાદિના લઈએ તેા જીવરૂપી અસીલ અનાદિને છે.
તિર્યંચ, નારકીના શરીરરૂપી વકીલેાને જિનેશ્વર મહારાજરૂપી ખારિષ્ટ મળવા મુશ્કેલ છે. કાયદાને આધીન થાય તે। માત્ર મનુષ્ય શરીર. આ અપાર ભવ— —સંસારસમુદ્રમાં મનુપણું મળવુ' મુશ્કેલ, કૈસ કયારે સુધારી શકે ? ખારિષ્ટરની સલાહ પ્રમાણે ચાલે ત્યારે. તીર્થંકર મહારાજના આડતિયા ગુરુએ જગે જગે પર છે, તે આડતીયા ગળે નથી પડતા. આ વકીલ ગળે પડે છે. પાંચ ઇન્દ્રિયા ત્રણ બળ ગળે પડે છે. તમે આજીજી કરી, આજીજી કરતાં એ તમને સલાહ દે. અહીં દેવગુરૂ ધમ ખારિષ્ટર તરીકે અધે મળે પણ અસીલ સીધા થાય ત્યારે. અસીલ સીધા ન થાય ત્યાં સુધી ખારિષ્ટર ઊંચુ પણ જોવે તેવા નથી. હવે કેમ જુએ? આજીજી કરીએ, આપણી હકીકત સમજાવીએ. અહીં ધરત્ન કયારે મળે ? સોંસારની અનાદિકાળની ટેવ છેાડવાની કહે તે છેાડીએ, આદરવાની કહે તે આદરીએ, ત્યારે ધમ આપણી ખારિષ્ટરી કરે. તે કુટેવ, સુટેવ કઈ તે જાણીને પછી છેાડીએ, સુટેવ આદરીએ, માટે ધમ રત્નને લાયક ૨૧ ગુણા છે તેમાં પહેલા અક્ષુદ્ર ગુણ તેનું સ્વરૂપ કેવા પ્રકારનું છે તે આગળ જણાવવામાં આવશે.
✩
પ્રવચન ૩૩મુ’
શ્રાવણ સુદી ૯ ને રવિવાર, મહેસાણા
સદ્ગતિ મેળવવી એ પોતાના પ્રયત્નને આધીન છે :
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન્ શાંતિસૂરીશ્વરજી મહારાજા ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને કરતાં થયાં આગળ જણાવી ગયા કે, આ અનાદિ