________________
પ્રવચન ૩૨ મું
૨૯૫
ચાલીશ ત્યાં સુધી જ ખારાકાદિ આપીશ. વાંકે ચાલીશ તે ભૂખે રાખી મારી નાખીશ. તને ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, મકાન બધું આપીશ, પણ આ સારાની સલાહે ચાલવું, તારા મુખત્યારનામાને અગે મૂર્ખ અન્યા છીએ પણ તારી આખરૂ ખાતર અમે તે ખેંચતા નથી, પણ કોઈના તાખામાં વકીલને સોંપીએ છીએ, જે પેટે ખારિ બતાવે તે પ્રમાણે આ વકીલ ચાલે. નહીંતર મુખત્યારનામું લઈ મૂખ બનાવ્યા, અને વળી માલ લઈ વધારે મૂખ બનાવશે.
જવાબદાર-જોખમદાર આત્મા :
પાંચે ઇંદ્રિયા, ભવ-સંસાર કાટે પાસ કરેલા વકીલેા છે, મનવચન-કાયા–તેના વકીલેા છે. વકીલ કહે હું દુઃખી, મુખત્યારનામાના પ્રભાવે વકીલ અમે, હું-એમ એલે છે. તેમ અહીં પણ પાંચ ઇંદ્રિયા ત્રણ જોગ તે તમારા મુખત્યારનામાવાળા છે. જવામદાર, જોખમદાર નથી, તેથી જીભ હું સુખી-દુઃખી વર્ણન કરે છે, તે પેતે મુખત્યારીથી ખેલે છે પણ જોખમદાર નથી. મુખત્યારીથી ખેલવુ તેને અથ પાંચ ઇંદ્રિય, ત્રણ ખળ તમારા વકીલ છે, જવાબદાર, જોખમદાર તમારા આત્મા છે, એ દ્વારાએ વિષય કષાય પરિગ્રહમાં પ્રવતવાના. વકીલ ચાલ્યેા જવાને ત્યારે ડીક્રી ભરવાની, ભાગવવાની અસીલને. આ શરીર-વચન-મન વકીલની એફિસ છે. જવાબદારી, જોખમદારી આત્માની છે હવે તેને અ ંગે વિચારીએ તે જવાખદારી શરૂ કયાંથી થઈ ? કમ ઉપાન થાય તે જવાબદારી, ભાગવવી પડે તે જોખમદારી. આ આત્મામાં જવાબદારી પહેલી શરૂ કે જોખમદારી પહેલી શરૂ થઈ ? અહીં અત્યારે જોખમદારી વહારી છે, તેની જવાખદારી પહેલા ભવમાં ઊભી કરી છે.
કર્મ પુદ્ગલના સ્વભાવ :
આ ઉપરથી બીજો નિકાલ થશે કે ઈશ્વર જગતના કર્તા ન હેાય તેા પુન્ય પેાતાની મેળે ભાગવી લ્યે, પણ પાપના ફળ ભોગવવા પેાતાની મેળે કાણું તૈયાર છે ? દુઃખી થવા કોઈ પાતાની મેળે તૈયાર નથી. સજા કરનાર જેમ મેજીસ્ટ્રેટ હેાય તેમ પાપની સજા કરનાર કાઈ હાવા જ જોઈએ. અહીં સમજવાનું કે આ જવાબદારી-જોખમદારી પેાતાની સ્વયં છે. ઝેર ખાય એમાં મરવાનુ કાણુ કરે છે ? સાકર ખાય