________________
૨૯૦
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી
નહિં તે તમારા નિયમ પ્રમાણે વર્તુલને જાણ્યું નહીં ને ? વર્તુલ જાણવા છતાં તેના છેડા કે શરૂઆત જાણતા નથી. તેમ સજ્ઞના કેવળજ્ઞાનમાં સકાળ જાણવાની તાકાત હાવાથી અનાદિના જ્ઞાનથી ખીજ–અંકુરની પરપરા અનાદિ જાણીને શરૂઆત કે છેડા નાહ કહેવામાં આવે તે વ્યાજબી નથી–એમ કહેવાય જ નહીં. આપણે માની લઈએ કે, સ`જ્ઞના જ્ઞાનની અપેક્ષાએ પ્રથમ અ’કુર દેખ્યા તા સજ્ઞના જ્ઞાને ખીજ વગર અંકુર થયા, સજ્ઞના જ્ઞાનમાં ખીજ કે અધૂર વગર અંકુર કે ખીજ દેખાયા તે કઈ કલ્પનાથી માનવું ? તે માની શકાય નહીં, છે નહિં અને યુક્તિયુક્ત નથી, ખીજની ઉત્પત્તિશક્તિ વિચારતાં ખીજાકુર ન્યાયથી ઉત્પત્તિશક્તિ અનાદિની માનવી પડે.
શરીરમાં સુખદુ:ખ અનુભવનાર જુદી વ્યક્તિ છે :
'
વર્તમાન જીવન કેાઈને પ્રત્યક્ષ નથી એમ કહેવાય નહીં. દૂ નાસ્મિ' એમ કાઈ ખેાલનાર, જાણનાર, માનનાર, નીકળશે નહીં, જે અંદર છે તે જ પેાતાને હુ" સુખી દુઃખી કહે છે. હું એટલે જીભ એમ માના તે જીભને સુખદુઃખ નથી. જે કઈ સુખ કે દુઃખ ભોગવનાર તે આખી અંદરની વ્યક્તિને અગે છે. તે વ્યક્તિને થતું સુખદુઃખ એ હું સુખી કહી જીભ કેમ ખેલે છે, દુ:ખી કહી જીભ કેમ ખેલે છે. જુદી પેઢીવાળા કમાયા કે ખોટ ગઈ એમ ક્યારે એલે? એ પેઢીના માલિક એક હાય તા, અમદાવાદની પેઢીમાં ગએલી નુકશાનીને અંગે, વીરમગામની પેઢીવાલા અમને નુકશાન ગયું ખેલે નહીં. જો કઈ સંબંધ ન હોય તે સ્વતંત્ર પેઢીને અગે ન ખેાલતા માલિકને અગે ખાલે તે ? તેમ આ જીભ એક પેઢી છે. પગમાં થએલા દુઃખને અંગે હું દુ:ખી, હું સુખી એ કેમ ખેલી શકે ? જીભ સ્વતંત્ર જવાબદારીથી ખેાલતી હાય, માત્ર જીભના સુખને અંગે સુખી ખાલી શકે. પણ ખીજા કોઈના અંગે થયેલા સુખ, દુ:ખને અંગે હું સુખી-દુઃખી ખેલવાના હક જીભને નથી, તે છતાં ખેલે તે, જૂહુ' ખેલે છે. પગને વેદના થઈ તેા હુ દુઃખી તે જીભને શુ લાગેવળગે ધ્યાન રાખજો. શરીરથી ભિન્ન આત્માને ન માને તે ડગલે ડગલે મૃષાવાદી બને. સના સર્વ અવયવને અગે, હું સુખી, દુઃખી જીભ ખેલે છે. સુખદુઃખ વેઠનારી ચીજ નથી. મરણ પછી પણ જીભ હાય છે. ઊડી જતી નથી, તેા જીભને પણ જે સુખ-દુઃખ ગણીએ તે વાસ્તવિક રીતે
જીભ