________________
પ્રવચન ૩૨ મું જીભને નથી, જીભ એ દુકાન પર બેઠેલ મુનિમ છે. એક દુકાન કાઢી છે. તેમાં બેઠેલ મુનિમ તેની જેમ સુખ-દુઃખને જવાબદાર જીભ નથી. ખરાબ, સારી,–ગંધ આવી, આને દુઃખ, સુખ થયું, નાક ભીડે છે, આ પેઢીમાં એક નોકર છે. જે પેઢીમાં આ નોકર છે તે જ પેઢીમાં આ નેકર છે, આના સુખદુઃખને અંગે આને પ્રયત્ન કરે પડે છે. સર્વ શરીરના અવયવને અંગે કોઈ મહેનત કરે છે, સ્વતંત્ર સુખદુખવાળા કેઈ અવયવ નથી, જવાબદારી જોખમદારી તેની નથી, લાભ-નુકશાનની જવાબદારી, જોખમદારી માલિકને છે. મુનીમને લેવાદેવા નથી. વકીલ અરજી કરે, બેલે, બધું કરે પણ અસીલના જોખમે. વકીલના ઘેર હુકમનામાની બજાવશું નહીં અને ઠામડા ફેરવવાના નહીં અને જપ્તિમાં આવે તે નાણું વકીલના વાડામાં ન પૂરાય, લેણદારને ઘેર રકમ જાય. જવાબદારી, જોખમદારી વગર વકીલ કરતો હતો, તેમ અહીં માથાથી માંડી પગ સુધી જે સુખ અગર દુઃખ અનુકૂળ કે પ્રતિકૂળ થાય તેમાં શરીર જડ તરીકે, વચમાં જવાબદારી જોખમદારી ઉઠાવનાર બીજે જ છે. મેસાણાની કેરટમાં કેસ ચાલ્ય, અપીલ વડેદરે ગઈ, ત્યાં ન વકીલ કર્યો છતાં પહેલી કેરટે અમને અન્યાય કર્યો, પેલી કેરટે અમારું સાંભળ્યું નહીં. આ બધું વકીલ પિતાના તરફથી એ કહેતો જ નથી, વકીલ અસીલ તરફથી કહેતે હોવાથી અહીં અસીલને થએલો અન્યાય તે પણ ત્યાં બોલે છે કે અમે આમ કહ્યું છે, અહીં અસીલને ન્યાય ન મળે તેથી વકીલ પણ અમને ન્યાય ન મલ્યા એમ બોલે છે. તેથી ગયાભવનું પાપ, અત્યારે શું બેલીએ છીએ, મેં પાપ કર્યા છે, ગયા ભવવખતે આ જીભ કયાં હતી? પુન્ય કરતી વખતે, પાપ કરતી વખતે આ જીભ ન હતી, તે આ જીભ કેમ બોલે છે ? કે “મેં પુન્ય-પાપ કર્યા હશે. મારા પુન્ય, પાપનું આ ફળ.” શાનું બોલે છે ?
વકીલેના ધંધા
ચાહે મેસાણાને વકીલ બોલે, ચાહે વડોદરાને વકીલ બેલે, જવાબદાર–જોખમદાર વકીલ નથી પણ અસીલ છે. તેમ અહીં આ જીવ અસીલ આ શરીરને વકીલ તરીકે ભવમાં ઊભે રાખે છે તે જીવ દ્વારા એ બેલી શકે છે, “મેં પાપ કર્યા, મેં પુન્ય કર્યું, ” જેમ આ શરીરમાં જીભને સુખ નથી થયું છતાં હું સુખી છું એમ જીભ લે છે. જવાબદાર