________________
२८७
પ્રવચન ૩૧ મું ન હોય તે બજારમાં ઉભે રહેવા લાયક નથી. તેમ અહીં પુણ્યપ્રકૃતિ બાંધીએ છીએ, પાપપ્રકૃતિ કેમ ભગવાશે તે વિચાર ન હોય તેને જિનેશ્વરના ચૌટામાં ચાંટવાને હક નથી. ભવિષ્યની લેણદારી-દેણદારી સમજનાર હોય તેને જ આ ચૌટામાં ઊભા રહેવાને હક છે. જેને ભૂત-ભવિષ્યને ખ્યાલ નથી તેને જિનેશ્વરના વચનને પચાવવાને અધિકાર નથી. ભૂત-ભવિષ્યના અનંત ભવનો ખ્યાલ હોય તે જ વિચારવાળો–સંજ્ઞી ગણ્ય છે, અહીં પણ જ્યાં સુધી અનંતાભવ ન સમજીએ, ત્યાં સુધી અનંતાભવનું દેવું કે દુઃખ સમજીએ નહીં, તેથી તે દુઃખ ઉતારનાર જિનેશ્વર, તેમને ઉપગાર આપણે સમજવામાં આવે નહીં. નાના છોકરાના લાખ રૂપિઆ દેવાના હોય તેને બચાવી જે તે ઉપગાર શી રીતે માને ? જેણે દેણાની ડીગ્રીની ખબર નથી તે ઉપગાર માને નહીં. આપણે પણ અનંતાભ ન જાણીએ, ત્યાં સુધી ભગવાને આપણને બચાવી લીધા તે ઉપગાર સમજમાં આવે જ નહિં. ત્રિલેકના નાથનો ઉપગાર છજીવનિકાય બતાવવાને અંગે તેમ ભૂત-ભવિષ્યના ભવ બતાવવાને અંગે છે. તેટલા માટે અનાદિભવ ચકમાં જન્મ-મરણની ભીંત છોડી દૃષ્ટિ લઈ જાવ તે માલમ પડશે કે, અનાદિભવચક્રમાં રખડનારા ધ્યાન રાખજે. દાન દેનાર દુર્લભ પણ દાન લેનારાને સંગ મુશ્કેલ છે. તેમ આપણને જિનેશ્વરને સંગ મુશ્કેલ છે. ક્ષત્રીયકુંડમાં દેવાતું દાન, વેતબિન્દુ રામેશ્વરને મુસાફર પામે તે મુશ્કેલ છે. મનુષ્યગતિમાં આવ્યા એટલે ઉપદેશ પામીએ એમાં નવાઈ નથી પણ મનુષ્યગતિમાં કેવી રીતે આવ્યા તે વિચારો ! છકાય તરીકે આ જીવ રખડ્યો, આટલામાં દેશ ક્ષત્રીયકુંડ મેટ, ભવચક માટે, તેમાં મનુષ્યનિ મુશ્કેલ, તે મનુષ્યપણું મળ્યું, દાતારને મકાને પહોંચે. દાતાર દે છે. જચક લે છે. તેમાં પલે કોણે, ઢળાઈ ગયું, એળે ગયું, આ દાતાર રત્નને વરસાદ વરસાવે છે, આપણે પલ્લે કોણે રાખે. સત્ય ધર્મરૂપી શ્રેષ્ઠરત્ન દાતાર વરસાવે છે, આપણે પાંચ ઈદ્રિયના, ચાર કષાયના કાંણું રાખ્યા છે, તેમાં રત્નના દાન લેવાને વખત આવ્યે છે. આ આત્મામાં ધર્મરત્ન લઈએ તે પહેલાં, સ્પર્શનાદિ ઈદ્રિયે, કષાયાદિકના કાંણું મેટા છે, તેમાં રત્ન કેટલા રહેશે? માટે ધર્મરૂપી રત્ન અનર્થહરણ કરનાર તે મળવું મુશ્કેલ છે. હવે કાંણા પૂરવા શી રીતે? કાંણ વગરને પલે વીતરાગ થાય ત્યારે, અત્યારે તે સાંધા દઈ ચલાવે. ૪ કષાય વગેરેનાં કાંણાં સાંધી ધર્મરત્ન ટકાવી , કેવી રીતે સાંધવા ? ૨૧ ગુણોરૂપી દોરા વડે આ પલાને સાંધી જે તે