________________
૨૫૬
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
શ્રાવક કુટુંબમાં જન્મ્યા તો, ચતુર્માસમાં પોસણમાં શું શું કરવું જોઈએ? તે ન આચરે તો અનુકપાને પાત્ર ન રહેશે. મિથ્યાત્વી ગોકળ આઠમે જુગાર રમશે, તમે તો શ્રાવક થઈ: જૂગાર રમવા બેઠા. આપણી કરણી આપણને એકલાને નહી. વખાડે, આખા ધ ને વગેાવશે, અજ્ઞાનની કરણી માત્ર પેાતાને નિંદ્યાવશે, આમ માત્ર યુક્તિથી ઘટાવી કહું છું તેમ નહીં, પણ ખુદધર્માંદાસ ગણુ જણાવે છે કે ધમ કરવા લાયક છે. જગતમાં આ જીવલેાકમાં ખરેખર જેએ જિનેશ્વરનું શાસન, તત્ત્વ, ધર્મ--અધર્મીના સ્વરૂપને જાણતા નથી તે અસેસ કરવા લાયક છે. નહીં જાણનારાને અસેાસ કરવા લાયક કહ્યો. અમને બચાવી લીધા, પૂરૂ સાંભળ, ચાફ્રેમ-ગુનેગાર કરી દેવાથી ઝાડે ચઢી જાય તે ખત્તા ખાય, ઝાડે ચૂકાદે ચડાય, ચૂકાદામાં શું છે? અસેાસ કરવા લાયક ગણાવ્યા તે કરતાં વધારે અસાસ કરવા લાયક કાણુ ? તેા કે નાળન્તોષ ન ૐ: જેએ જાણે અને કરે નહિં તે પણ ટચે, વધારે અક્સેસ કરવા લાયક.
ધાર્મિક ગણાતી સંસ્થાએાના ઉદ્દેશ અને પરિણામે :
આજકાલની કેટલીક સ’સ્થાએ, માબાપે, આગેવાને પ્રથમ પ્રયત્ન જણાવવા તરફ્ કરે છે કે જાણપણું થવું જોઈએ. એના પરિણામમાં શાસનમાં અંગારા પાકે છે, આચાર તરફે રહેવાતું હેાય તે અંગારા ઉત્પન્ન થાય નહીં. બેડ ઉપર રિપેાામાં ઠરાવા હાય, દરેકે પૂજા કરવી, કમૂળ ન ખાવું, રાત્રિભેાજન ન કરવું, તે કેવળ કાગળીયામાં, તમારી સંસ્થાઓને તપાસે, ઠરાવેા પ્રમાણે રાત્રિèાજન ન કરનારા, નિયમિત પૂજન કરનારા કેટલા નીકળે છે? તે છતાં પણ જેને કરણી મળી નથી, જે કરણીમાં કેળવાયેલા નથી, તેનું પરિણામ શું? તપાસો મુંબઈ, પુના, અમદાવાદ, વડોદરા, ભાવનગર દરેક જગા પર જાણકાર થવા માટે મેલ્યા છે. અથવા જાણકાર થયેલા છે તે જગા પર સંવર નિર્જરાની ક્રિયાએ કેટલી દેખા છે? કેવળ સગવડ જાણકાર થવાની સારી છે, આચારની જયણાની સગવડ કરી નથી. શીખવનાર શિક્ષકગૃહપતિ કેવા રાખ્યા છે ? સંવર નિર્જરાની લાગણીવાળા કે આશ્રવમાં ખૂંચી ગએલા છે? જાણવાનું મળશે. જ્ઞાન પામશે તે પણ કંઇ કરવાના નહીં. અને આજકાલ જ્ઞાનને જમાને છે. એમ કહેશે.: પાંચ પકવાન્ન પીરસી કાચનું પટ ધરૂ છુ. જોઈ લે, ખાઈશ નહીં. જો તારે