________________
પ્રવચન ૨૯ મુ
૨૬૩
જણાતા હતા, તે હવે કૈવલ્યદ્વારાએ જણાય છે, લાલ વગર જણાય છે. એટલે કૈવલ્ય સ્વરૂપ થયા પછી ઇંદ્રિયાના વિષચેાના અજ્ઞાન હાય તેમ નથી. જે કૈવલ્ય થયું ન હતું અને ઈંદ્રિયદ્વારાએ વિષયા જણાતા હતા, તે હવે ઈન્દ્રિયની મદ્ર વગર સ્વતંત્ર જણાય, તેનુ' જ્ઞાન જરૂર હાય, જો એમ ન માનીએ તેા કૈવલ્ય થયા પછી ભાગાંતરાયને ક્ષાયિક ભાવ થઈ ક્ષાયિક ઉપભાગ લબ્ધિ માનવાનો વખત નહી રહે. જો ઇંદ્રિયદ્વારાએ જ્ઞાન થાય તે કૈવલ્યથી ન થતું હાય તો ક્ષાયિક ભાગઉપભેાગ લબ્ધિ માનવાનો વખત નથી, તો થાય કેમ ? ખરાખર હિસાબ નથી આવડતો તેને પૂછે કે સવાપાંચ રૂપીઆનું મણ તો પૈસાનુ` કેટલું ? તે બિચારા કાગળીયું ભરે ત્યારે હિસાબ આવડે, પરપ, દોકડે ૪૦, જેટલા રૂપિયે મણ તેટલા આનાનું અઢી શેર' એવા જે કેયડા જાણનાર હાય તેને આંકડા પણ ન માંડવે પડે. હિસાબ એનો એ છતાં એકે પાનું બગાડયું, ને એકે વગર લખ્યું છે મિનિટમાં હિસાબ કર્યાં, જેને કેયડા આવડે તે કાગળ લઈ સરવાળા, ખાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરવા એસે ખરા ? હિસાબ એનો એ છતાં ાયડા આવડે તે કાગળ લેતે નથી. તેમ અહીં જેને કેવળ થઇ, ક્ષાયિક ભાવ થયેા હાય, તેને ક્ષાયેાપમિક ભાવરૂપી દલાલની જરૂર નથી. કૈાયડાથી થનાર હિંસામ ક્ષાયિકભાવે જાણનારા, ક્ષાપશમિક ભાવના કાગળ શું કામ બગાડે? મતિજ્ઞાનાદિ ઈન્દ્રિયા વગેરે ચાલી નથી ગયા. કલમે આંકડા લખીને હિસાબે સ્નારની નાટાની નોટા બગડે. આપણે કલમે હિસાબવાળા, એ કેયડે હિસાબે કરનાર, ક્ષાયિક ભાવે દલાલ વગર સ્વતંત્ર જ્ઞાન થઇ શકે, તે લાલ શું કરવા ઊભા કરે ? તેથી કૈવલ્યવાળા તે જગતના તમામ આત્માને જાણી દેખી શકે છે.
જ્યાતમાં જ્યાત મળે તેમ સિધ્ધા એક બીજામાં અવગાહીને રહે :
આપણામાં કેટલાક દાઢારગી હેાય છે. સમકિત થાય તે આત્મા ઝગઝગ જોવામાં આવે છે. ઢાંગીએ, સૂત્રવિરૂદ્ધ ખેલનારા એવું ખેલે છે. મહાનુભાવ ! આત્મા રૂપી છે કે અરૂપી તે સમજ્યું છે કે નહિ? અરૂપીમાં ચેંત દુખાય છે તે કહેતા સાંભળતા મગજમાં ચસ્કે આવે. સિદ્ધુ મહારાજ થાય ત્યારે જ્યાતમાં જ્ગ્યાત મિલાય એમ કહે છે કે નહીં? જરૂર આત્માની જ્યોતિ છે, મહારાજને માલમ હાય તેમ લાગતું