________________
પ્રવચન ૩૦ મું
૨૭૯ કંઈ ન વળે, ઝાડ વાવે ને ફળની દરકાર ન કરે, તેમ એકલા જ્ઞાન તરફે ઉદ્યમ કરનારે, એકલા ચૂલા સળગાવે છે, પણ રસોઈ કરતે નથી. જ્ઞાન જ્ઞાનસ્વરૂપે આદરવાનું કહ્યું નથી પણ ક્રિયાના અંગે ઉપયોગી ગયું છે. તેથી જરથો ૧ વિઘારો, ગીતાર્થને વિહાર, ગીતાર્થપણારૂપે વિહાર, ગીતાર્થની નિશ્રાવાળે વિહાર, ગીતાર્થપણું ગાયું ગીતાર્થનિશ્રિત સાધુપણું ગમ્યું. હેય, ય, ઉપાદેયપણાની બુદ્ધિવાળું જ્ઞાન હોય તે જ્ઞાન ગયું ગીતાને એકલા વિચારવાનું નથી. ગુણથી અધિક સાથીદાર નથી, સમ ન હોય તે અધિક ન હોય, હીન ન હોય, સમાન ન હોય ત્યારે ગીતાથે એકલા વિહાર કરવો, જ્ઞાન એજ ઉપયોગી. જે કિયાના લક્ષ્યવાળું હોય, એજ જ્ઞાન માન્યું, એ સિવાયના જ્ઞાનને કંઈક ન્યૂન દશે પૂર્વ સુધી જાય તો પણ અજ્ઞાન માન્યું, આદરવા લાયકને આદરવા લાયકપણે સમજવું તે જ જ્ઞાન, તે જ ઉપયોગી, તે જ ક્રિયા લાવનારૂં જ્ઞાન ભવિતવ્યતાનો ભરોસે ન રાખતા હવે ઉદ્યમ કરે :
હવે મૂળ અધિકારમાં આવે. આપણે આ મનુષ્યપણામાં અનાદિકાળથી રખડતા ભવિતવ્યતાના જેરે આવ્યા, ઉદ્યમ કર્યો પણ મનુષ્યપણું કેવું ઉપયોગી વગેરે લક્ષ્ય ન હતું, પણ આપણે વિચાર વગર તે ભવિતવ્યતા અનુકૂળતામાં થઈ ગઈ. પહેલાં કેઈક પરોપગારી ભવિતવ્યતાના વેગે ઊંઘમાં આગ ઓલવી ગયું, તેથી બીજી વખત લાઈ લાગે તે ઊંધીએ નહિં, તેમ અજ્ઞાનતામાં જે મનુષ્યપણાને લાયકની ક્રિયા થઈ તે ભવિતવ્યતાએ કર્યું. પણ હવે તે ભરેસે રહેવાય નહીં. એટલા માટે લાઈ લાગે ત્યારે જાગતા ઊંઘાય નહીં.
જ્યાં અજ્ઞાનદશા હતી. ત્યાં ભવિતવ્યતાના જોરે થયું. હવે તો ઉદ્યમ કરે જ પડશે. જાગ્યા એટલે આગ ઓલવવાની કેડ બાંધવાની, આ અજાણપણામાં, અજ્ઞાનપણમાં વધ્યા, ત્યાં ભવિતવ્યતાએ મદદ કરી, હવે ઉપદેશક ગુરુ, બધા મલ્યા છે. ત્યાં ભવિતવ્યતા હશે તે થશે, તે લાઈ લાગે ત્યારે જાગતા ઊંઘી રહેવું તેના જેવું છે. ધ્યાન રાખજો, નાના હતા ત્યારે જંગલ ગયા તો માબાપે હાથ ઘાલી ગાંડ ધેઈ હતી. અત્યારે પેસાબ કરીએ તો લાત મારે, એ વખત તેને લાયક હતા, સમજુ થયા પછી સગી મા પણ લાત મારે. અજ્ઞાનદશામાં ભવિતવ્યતાના ભરોસે હતા. હવે રહેશે તો છૂટું લાકડું દેખશે. અજ્ઞાન છોકરાને પણ ઝાડા-પેસાબ માટે બહાર જવું પડે છે, તેમ વધારે જ્ઞાન દર્શન