________________
પ્રવચન ૩૦ મું
૨૭૭
ક્ષયનું અપૂર્વ સાધન ગણવા છતાં તપસ્યા કરી શક્તા નથી, શરીરને વળગેલા હોવાથી ધન, માલ, મિલક્ત, આપણુથી અગલ ચીજ, આપણે અને ધન, માલ એક ચીજ નથી, અલગ છીએ. તેમાં પણ આવે છે ને જાય છે, કોઈને ન હતી ને થઈ, કેઈને હતી તે ગઈ, કોઈને ફેર આવી, ફેર ગઈ, આ સમજીએ છીએ કે હિંસાની ગતિ ત્રણ. દાન ઘો, ભેગવટે કરો, નહીં તે નાશ છે જ. આપણે ખરીશું નહિ તે ઉડાવાવાળાને દઈશું, તમે જેને ત્યાં હજાર–દસ હજાર જમે મેલ્યા તે બાદશાહીથી રહે, તે તમારા નાણાંથી પાટિયું ફેરવે, તમારે હાથ ઘસવાના. તમે હાથે ખરચ્યા નહીં. પેલાએ ઉડાવ્યા ત્યારે હાથ ઘસડતા રહ્યા. ખરચીશું નહીં તે ઉડાવનાર પાસે આપણો પૈસે છે, એ મોટર ચલાવે, ૧૦૦ ના ભાવે લોન લીધી. તેને ૫૭ થઈ ગયા, તે શું કર્યું? ડીફર્ડ શેરોમાં પાંચ હજારના ભાવે લીધા, તેના ૨૦૦૩૦૦ થઈ ગયા, તેનું શું કર્યું? હાથે નહીં ખરચ તે ઉડાવનાર ઉડાવશે, સ્થિર રહેવાની નથી, મોતીશા શેઠ હેમાભાઈ શેઠ સરખાનું તપાસો, કોઈનું સ્થિર રહ્યું હોય તે તપાસો, તે જાણ્યા છતાં તેની મમતા છૂટતી નથી. આ જન્મમાં મળેલા શરીર કે શ્રી, એકેય પહેલા ભવથી લઈને આવ્યું નથી, પણ વિષયની વાસના ભવાંતરથી લઈને આવ્યું છે એ વાસના છૂટવી કેટલી મુશ્કેલ? તે તો અનંતી વખત બીજા એઠા નીચે છૂટશે, ત્યારે જ આત્મકલ્યાણને અને પછી છૂટશે. મા-છોકરાને બીજા ત્રીજા બાને છોડશે, ત્યારે જ નિશાળે જશે. આ જીવ આ વિષયોથી બીજા ત્રીજા બને અલગ થતો રહ્યો, ત્યારે આત્મકલ્યાણની ધારણાએ અલગ થવાવાળે થશે. તે અનંતી વખત અલગ થયે, તો હવે કલ્યાણ માટે વિષયથી કેમ અલગ થતો નથી.?
જ્ઞાન મેળવતા મિનિટ લાગે અને ભાવચારિત્ર અનંતા ભવની મહેનતે મળેઃ
કઈ વખત બાળક હઠે ચડી જાય છે તો તે વખતે કેડેથી કે હાથથી નીચે નથી ઊતરતો. આ જીવ કઈ વખત મેહમાં એ ફસાઈ જાય છે કે અનંતીવખત મેહ છે , પણ હઠે ચઢી જાય તે વિષય નથી છૂટતા, તેમ આ જીવ બીજ–ત્રી બાને વિષયથી દૂર રહે ત્યારે અનંતી વખત દૂર રહ્યા પછી, કલ્યાણના બાને વિષયથી દૂર થાય. આથી દ્રવ્ય થકી ત્યાગ કરે, અનંતી વખત ત્યાગ કેળવે ત્યારે કલ્યાણ માટે ત્યાગ આવે, જ્ઞાન લાવવું એક સમયનું અને ભાવચારિત્ર લાવવું