________________
પ્રવચન ૩૦ મું
૨૭૫
ગુજરાતી સ્કૂલમાં ધોરણ-૬. ચાપડી ૭, પણ સ્લેટમાં લીટા કાઢવાના માળવર્ગ ના વખત છ ધારણમાં ન ગણાય. ધારણ રસ્તે આવ્યા પછી ગણાય છે, લીટા પહેલાંથી કરે છે, તે વખત ધારણમાં ન લઈ એ, પણ લીટા છૂટ્યા વગર કોઈ ધારણમાં આવ્યું નહીં. ધારણના હિસાબે ૬-૭ કહીએ પણ લીટા એ પહેલાથી શરૂ થાય. તેમ ભાવ થકી સર્વ દેશ-વિરતિ આઠ જ ભવ, પણ દ્રવ્ય થકી જે સર્વ દેશ-વિરતિ અનતી વખત આવે. અનતી વખત દ્રવ્યથી દેશ સર્વ –વિરતિ આવ્યા વગર ભાવથી સર્વવરિત કે દેશિવરિત આવે જ નહિં, લીટા વગરને એકડાવાળા કાઈ નહિ. જે જે એકડાવાળા તે બધા લીટાવાળા, એમ જે જે ભાવચારિત્રવાળા તે સર્વ દ્રવ્ય ચારિત્રવાળા. તે પણ અનંત વખતનું એકાદ, પાંચ, દેશ વખતનું નહીં. આ નિયમ કે અનંતી વખત દ્રવ્યચારિત્ર આવ્યા પછી ભાવચારિત્ર આવે છે. નાનાં બચ્ચાં એકડા મેાંથી ખેલે, બાકી એકડા કરવાને આશય નથી. તમે નામુ' લખતા હૈ, એ પણ ખડીયામાં કલમ ઘાલી લીટા કરે છે, ત્યાં રકમ કે આશામી નથી.
અનંત વખત દ્રવ્યચારિત્ર આવ્યું તે કેવી રીતે માનવું ?
અનતી વખત દ્રવ્યચારિત્ર આવ્યા પછી ભાવચારિત્ર આવે છે. જેમ સેકડો વખત લીટા દેર્યા પછી સાચા એકડા આવે છે. હવે પહેલાં તે એ વસ્તુ વિચારવાની જરૂર છે કે દરેકને અનતી વખત ચારિત્ર આવ્યા છે તેના નિયમ શાથી માનવા ? શાસ્ત્રકાર કહે છે કે, વ્યવહાર રાશીમાં આવ્યા જેને અનંતકાલ થયેા છે તે અનતી વખત નવ ત્રૈવેયકમાં ગયા છે, અનતી વખત જે ત્રૈવેયકમાં ઉત્પત્તિ થઈ તે શાના પ્રતાપે ? દ્રવ્યચારિત્રના પ્રતાપે, કેમ કે ભાવચારિત્ર થયું હતે તે આઠ ભવથી વધારે ભવ હાય નહીં. જેમાં માન-પૂજા-દેવલેાક, રાજા, મહારાજા, ઋદ્ધિ સંસાર ફળની ઈચ્છાથી જે ચારિત્રા પળાયા તે દ્રવ્ય-ચારિત્રા, આવા ચારિત્ર પાળી અનતી વખત ત્રૈવેયકમાં જવાનું કહ્યું તે। એમ કાં ન માનીએ કે કેટલાકને થતું નથી. સર્વજીવાને અનતી વખત ત્રૈવેયકમાં ઉત્પાત છે. મરૂદેવા માતા માટે શું કહેશે ? મરૂદેવા તે વનસ્પતિમાંથી નીકળી તરત જ મેક્ષે ગયા. તે તમારા નિયમ ઊડી ગયે, વાત ખરી, મહાવીર સરખા પરભવથી જ્ઞાન લઈ આવ્યા હાય, તેઓને ી લીટા ન કરવા પડે, તેથી જગતમાં દરેકને