________________
૨૬૪
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી નથી. પણ મહાનુભાવ ! તે ત જેવી જેત નથી, સિદ્ધ મહારાજ એ ભડકા નથી. વાત શી છે? એટલા પુરતી વાત છે કે એક સિદ્ધ હોય ત્યાં અનંતા સિદ્ધ કેમ સમાયા ? તે સમજાવવા માટે એક દિ કર્યો, અજવાળું સર્વ જગ પર છે. બીજે દી કર્યો તે એનું અજવાળું પહેલાના અજવાળામાં સમાયું. તેમાં ત્રીજે, ચોથો દિવે કરીએ તે જેતમાં ત સમાઈ જાય છે. ત એટલે ભડકો એવો નિયમ નથી. ભડકે તે વધે તે તમાં ત સમાય નહીં. ત્યારે જ્યત શબ્દથી પ્રકાશ , કંઈ પણ ઊંચામાં પૂર્વ, પશ્ચિમ, કે ઉત્તરમાં એકમાં વધવાનું નહિ. પ્રકાશમાં પ્રકાશ ભળે તે વધવાનું નહિં. જેમાં ત મલે તે એક દષ્ટાંત છે. તેમ અનંતા સિદ્ધોમાં બીજા અનંતા સિદ્ધો સમાઈ જાય છે. આટલા પૂરતું દૃષ્ટાંત છે. મતલબ એટલી છે કે આત્મા અરૂપી છે. તેને ત, ભડકે, તેજ દેખાય છે. આ કહેનાર શાસ્ત્રાવિરુદ્ધ ગપ હાંકનારા છે. કારણ આત્મા રૂપી ચીજ નથી. રૂપી પદાર્થના તેજ કે ભડકા હોય, અને આત્માને કેવળજ્ઞાની સિવાય કોઈ દેખાતું નથી. તે સિવાય કઈ દેખ્યાનું જણાવે તે તે ભરમાવવા માટે. આત્મા અરૂપી તે આત્મામાં રહેલું જ્ઞાન રૂપી હોય જ કયાંથી? કેવળ પામ્યા ત્યાં દીવાને સ્વભાવ છે કે પિતાને જણાવવા સાથે બીજી ચીજને જણાવે છે, પોતાને જુદી વખતે જણાવે, ચીજને બીજે વખતે જણાવે તેમ નહીં. કેવળ થયું એટલે પિતાને દેખે, એટલે જગતના આત્માને દેખ્યા. ત્યાં કૈવલ્ય સ્વભાવ અને જીવની સ્થિતિ દેખી.
આત્મામાં રહેલ કેવલજ્ઞાન બતાવનાર મહાપુરૂષ અને તે સમયનો આનંદ છે?
વિચારે! એક શેઠના ઘરમાં તમને માલમ છે કે તેના બાપે ઓસરીમાં ફલાણી જગે પર કેડ રૂપીઆ દાટયા છે. પણ તે છોકરાને માલમ ન હોવાથી એના ઘરમાં કેડ દેખે, ને તેને કેડી માટે હેરાન થતે દેખી તમારૂં અંતઃકરણ કહ્યું નહીં કરે. તેમ અહીં આ કેવળજ્ઞાની પુરૂષ દરેક આત્માને કેવલજ્ઞાનમય દેખે છે. કોડનું અને કોડીનું આંતરૂં છે, તે કરતાં કૈવલ્ય અને આપણું અત્યારનું જ્ઞાન, તેમાં અનંતગણું આંતરૂં છે. અહીં સ્પર્શ, રસ, ગંધ, રૂપનું જ્ઞાન કરવું હોય તે આ ઇન્દ્રિય-દલાલથી કામ કરવાનું હોય છે, એટલું જ નહિં પણ “છાશમાં માખણ જાય ને રાંડ ફૂવડ ગણાય. અહીં આપણે કેડી