________________
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી એમણે બહારથી લાવી નાખ્યું નથી. એમણે શી નવાઈ કરી? જેમાં તરણ તારણ ત્રિલોકનાથ કહીએ છીએ. પેલાએ નામામાં કરેડ દાટેલા દેખાયા, તે ઘરના લાવી નાખી નથી ગયો, પણ નામાનો નિશ્ચય ન હતો ત્યાં સુધી ધુળો ઊડતું હતુંઆ આત્માએ કૈવલ્ય સ્વરૂપ આત્મા જાણ્યું ન હતું, ત્યાં સુધી ધૂળે ગણાતો હતે. કેવળજ્ઞાનના દાતા એવા ઉપગારી કોણ? આ ત્રણ જગતના નાથ. મેટા ગુન્હાવાળા કે સરકારી વકીલ તૈયાર કરે ?
માખણ છાશમાં જાય છે” એટલું જ નહિં, રૂપાદિક જોવામાં અડચણ પડે તેટલું નહીં પણ “રાંડ ફૂવડ ગણાય નહિં. ઝવેરીએ સાકરના હીરા બનાવ્યા. તેની કિંમત હીરાની કરી દીધી, હીરા લીધા, પિસા આપ્યા, ગયે, બન્યા. બનેલી વાત ગળી ગયે, પેલા સાકરના હીરા મેલી દીધા, નુકશાન વેડયું. માખણ ગયું પણ ફૂવડ ન ગણ મૂર્ખ બન બચે. આપણું આ કેવળ જ્ઞાન દબાઈ ગયું, કોડી જેટલા જ્ઞાનને માટે હેરાન થઈએ છીએ, ઉપરમાં જન્મ-મરણાદિનું લફરૂં, તેથી એક જ વાક્ય લખે છે કે કેવળજ્ઞાન થાય એટલે જગતને કર્મથી ઘેરાએલું દેખે. જેને મૂળમાં કેવળજ્ઞાનથી ઠગાયા ને ઉપરથી દડિકા પડે છે. રસ્તે લાવું તે કેવળ મળે અને દંડિકામાંથી બચે. આ ધારી આત્માનું જ્ઞાન થયું. જન્માદિના દુઃખ દેખવામાં આવ્યા. કેઈ આપણને લૂંટી જેડા મારે તે બીજાને દયાના ઝરા છૂટે, તે આપણને દેખી તીર્થકરને આત્મા દયાભીને કેમ ન થાય ? તેથી જણાવે છે કે તમે તમારું સ્વરૂપ જાણતા નથી, સરકારી વકીલે વાદી–પ્રતિવાદી ન જાણે તે બધી કેફીયતે રજુ કરે, સરકારી વકીલે સાક્ષી છે, ખૂન, મહાવ્યથા, ચોરીના કેસો થાય તેમાં ફરિયાદી સરકાર છે, જેને ઘેર ખૂન, ચોરી, મહાવ્યથા થાય તે સાક્ષીની સ્થિતિમાં ભયંકર ગુન્હામાં ફરિયાદી સરકાર હોય છે. બધું સરકારી ખાતાને રજૂ કરવું પડે છે. ખૂન, ચોરીના કેસમાં, મનુષ્યહરણના કેસમાં પિતાના ખર્ચે તપાસ કરે છે. શા માટે? આ બાબતમાં આ બિચારા વાદી તરીકે ઊભા રહી શકે તેવા નથી. ફરિયાદી છતાં સાક્ષી તરીકે જ રહેવાના, તેમ દુઃખ સ્વામે ફરિયાદી કરે પણ તેની તપાસ કરી શકો તેમ નથી. ગયા ભવના કર્મ તેમાં તમારું ચાલે નહિ, સરકાર દૂર દેશ ગએલાને પકડી મંગાવશે, ત્યાં તમારું ચાલે નહિ. ગુન્હેગારને નાસવાની બધી જગ પર જેનો દર