________________
પ્રવચન ૨૬મું
૨૩૭
પણ
નહીં કે શત્રુની મહત્તા છે. શત્રુની ચીજ અમે લઈએ નહી', તા ગુણુ એવી અપૂર્વ ચીજ છે કે શત્રુની હોય તેા પણ ગુણ ગ્રહણુ કરવા-ધારણ કરવા લાયક ચીજ. ત્યારે પ્રાસ્થા એટલે પ્રશસા કરવા લાયક છે. આમાં ગુણુના મહિમા છે, નહિં કે શત્રુના મહિમા. ગુણુ એવી જબરજસ્ત ચીજ છે કે જે શત્રુએ અગીકાર કરી હાય તા પણ પ્રશ’સવી. ગુરૂમહારાજ કે જેના ચરણ કમળની ધૂળ, વિષ્ટા, પેશાખ, શ્લેષ્મવાળી હશે. પગે લાગેલી ધુળ કેવી હાય, તેના શે। પત્તો ? તેા પણ ગુરૂના ચરણે અડકી એટલે શિર ચડાવવા લાયક. છતાં દોષ એ એવી ખરાખ ચીજ છે કે કદી ગુરૂએ અગીકાર કરી હોય તો પણ નિંદવા લાયક છે. નિ ંદ્યાઃ વાચ્ય શબ્દ નિઢવામાં છે. શત્રુના ગુણ વખાણવા લાયક અને ગુરૂના દોષો નિંદવા લાયક એ સમજી શકશે. ઉજળી બાજુ વખાણીશું તેા કાળી ખાજુ ઢંકાઈ જશે, તેના ડરે ઉજળી બાજુ વખાણવી નહીં, આમ કહેનારે એક વાત ધ્યાનમાં લેવી.
ઉપબૃંહણા કાની કરાય ?
<
જે ઉપભ્રંડા એટલે, ગુણની પ્રશંસા એકલા કેવળીએની જ કેમ ? શ્રેણિક અવિરતિ તેના સમ્યકત્વની પ્રશંસા ઇન્દ્રે કરી તેા ભૂલ કરી, અવિરતિ અપચ્ચકખાણી તેના ગુણુની પ્રશંસા ઇન્દ્રે કરી, કૈાણિક સરખા કાળા કરમ કરનારા, જેના બાપે છ મહિના સુધી પાકેલી આંગળી માંમાં રાખેલી તેવા બાપને, માએ ઉકરડે ફેંકી દીધેલા, તેવાને ઉછેરેલા કાણિક રાજ્યને માલીક થશે. ' એમ જે ખાપે કુવામાં પાટવી કુંવર કહેલા, રાજ્યના માલિક તરીકે જેની પસદગી કરી હતી, તેવા પિતાને કેદમાં નાખે, સેા કાયડા મારે, તેના જેવા અવગુણી-કાળી સાઈડવાળા બીજો કાણુ ? કહેવું પડશે કે ખીજે કાઇ નહી. તે છતાં ભગવાન મહાવીર મહારાજા લખે છે કે- ધર્મોમાં તીવ્ર રંગાયેલેા કાણિક, મહાવીર ભગવાન સરખા સટીફિકેટ આપનારા. કેને ? કેાણિક સરખા કાળાકરમ કરનાર રાજાને, કામદેવ સરખા આરંભ સમારંભમાં મશગુલ રહેનારા તે પરિષહ જિતે તેથી આખી સભામાં પ્રશંસા પામનારા, પાંચમે ગુણુઠાણે એક દેશ વિરતિ ખાકીની અવિરતિવાળા, એક પરિષદ્ધ જિતે તેનું સભામાં શી રીતે અનુમાદન થયું હશે? સુલસા ખત્રીસ પુત્રાની માતા,