________________
પ્રવચન ૨૭ મું
૨૪૫ દેવાધિષ્ઠિત હેય. અધિષ્ઠાન વગરને પરમાત્મા હાય, હમેશા શરીરવાળે તે કર્મથી બંધાયેલો માનવો પડે. તેથી જ વાર કહ્યું, શ્રુતિ વિગેરેમાં, પુરાણોમાં વાલ્મિકી રામાયણમાં પણ આ જ વાત નિરુપણું કરવામાં આવી છે, સંસારનું અનાદિપણું, યુક્તિથી ઘટે છે. અને કૃતિમાં પણ સંસારનું અનાદિપણું જણાવ્યું છે, તેથી જ શાંતિસૂરીજી પણ સંસાર અનાદિ જણાવે છે.
જેમ જિનેશ્વર કેવળી હોવાથી મેં જાણ્યું, દેખ્યું, કહે છે તેમ તેઓ પિતે દેખીને જણાવે છે તેમ નથી. મૂળ વાતમાં આવે. જેમ અન્ય મતવાળાઓએ પણ સૂત્રો ભાળે, ગીતા, સ્મૃતિ વિગેરેમાં, સંસારનું અનાદિપણું જણાવ્યું તેમ જૈનશાસ્ત્રકારોએ સાક્ષાત્ દેખીને સંસારનું અનાદિપણું જણાવ્યું છે. અહીં સમજવાનું છે કે પ્રથમ જેનોએ જાણ્યું કે પહેલાં તેઓએ જાણ્યું કે તેના પછી આપણે જાણ્યું, બને અનાદિ કહે છે ને? આપણે રોટલાથી કામ કે ટપટપ થયું તેનું કામ ? તેથી જ ટપટપ થાય તે જેટલા ઘડવા માંડ્યા એમ જાણો છો. માટે ટપટપ ખાવામાં ભલે કામ ન લાગે, શરીરને પોષણ ન કરે પણ રોટલાના નિશ્ચય માટે ટપટપ જાણવાની જરૂર છે. માલ માલિકીને કે માગેલો છે? :
અહીં એક વાત ધ્યાનમાં રાખવાની કે તપાસ કરવાની જરૂર પ્રથમ નંબરે છે. જેણે મૂળ અનાદિપણું જાણ્યું હોય તેના જ્ઞાનને અંગે, તેમની જ મહત્તા અને તેઓ જ પૂજ્ય થાય. લેનારના જ્ઞાનની મહત્તા નથી, તે પુરુષની પૂજ્યતા કળી શકાતી નથી, તમારે દાગીનાનું કામ કે આશામીનું કામ? વિવાહમાં પહેરેલા દાગીનાને અંગે કોઈ દિવસ શાહુકારીનું શિખર જેવાતું નથી. કેમ દાગીના છે ને? માલ છે ને? તમારે માલને દેખવે છે કે માનવીને ? પણ માગેલ કે માલિકીને?. માલ દેખવા પહેલાં મનુષ્ય ધ્યાન રાખવું જોઈએ કે, માલ માગે છે કે માલિકીને માલ છે, ચાલુમાં એક વાત લઈએ.
જેઓ માર્ગોપદેશિકા કે મંદિરાંત પ્રવેશિકાઓ ભણતા હશે, ધાગાપંથીઓ–બ્રીજેનું કામ છે કે બીજાને ઉતારી પાડવા, અથવા અપનાવવા એટલે મેચીનું દષ્ટાંત ઘો છે, મેચીને ઘેર જમણ હતું. પાડોશી વાણિયે હતે. નેતરું આવે તે તળાવને છેડે ઊભો છું અને