________________
પ્રવચન ૨૭ મું
૨૪૩
હાય, પણ અહીંથી ઉઠાવગીરી કરવાની છે તેમાં નાસ્તિક, આસ્તિકના મતભેદ નથી. અહીંની સ્થિતિ રુસિયાના રૂમલના જેવી છે. છેવટે કાગળિયા રહ્યાને ? રુસિયાના રૂમલમાં કે નાણું ચેત્યા નહીં તે રાવડાવનાર થયું. તેમ આ ભવની સ્થિતિ રુસિયાના રૂઅલ જેવી છે. આ જગતમાં પહેલું શરીર, મેળવેલી સત્તા-મતા, મેહક વિષયા રશિયાના રૂબલમાં હવેલીઓ દેખતા હતા. આ ભાવે શા ખાટા ? એમ આપણા પાંચ ભૂતના પુતલામાં આ ધાતુના ખનીજ પદાર્થો, સેનું-રૂપું, તેમ જડ પદાથેૉંથી મળતી મજા, તેમ આપણે રુબલની મારેક મેટી આશામાં રહ્યા છીએ. રુબલમાં મેટી આશા રાખનારાઓએ અજાર ભાવે ન વેચતા અંતે રાવાનુ ઊભું કર્યું. આ શરીરથી, પૈસાથી, મેાજથી, ભલે મહામનારથ રાખી બેસીએ, પણ આ વાત ચાક્કસ છે કે આ ભવનું ભાતિક સુખ, રશિયાનાં રુબલ પેઠે રાવડાવનારૂ છે. જે દેશના નાણાંની કિંમત પડતી-અવમુલ્યાંકન થાય, તે ચડતી તે તે દેશનાં નાણાંને સઘરાવે કરવામાં છે. પાઉન્ડા, ફ્રેન્કા ખરીદી લીધા. કીંમતી નાણું હેાય તેવા દેશનાં નાણાંમાં રાકી દેવું જોઈએ. કંચન કામિની–કુટુંબ અને કાયા રુબલની માફ્ક રાવડાવનારા છે.
સદ્ધર ધર્મબેન્ક :
ચડતી સ્થિતિવાળું નાણું કયું ? એક જ એવું રાજ્ય છે. ત્રણે કાળમાં જે હમેશા જવાબ દે છે. ફ્રાન્સને દેવાને અગે, જર્મનીને ઇગ્લાંડને દેવાને અંગે ડૂબાવવાનું પાલવ્યુ પણ એવી એક રાજસત્તા છે, જે કાઈ દિવસ દગલબાજી કરતી નથી. બરાબર ચૂકાદો કરે છે. તેવી એકમાં નાણું ન મૂકીએ તે ખીજે ક્યાં સહીસલામત રહેશે ? જે બેંકમાં જેટલું જમે કરાવા તે સાંગેાપાંગ તમને મળી શકે છે. વ્યાજ વટાવમાં પણ ધાકે પહેાંચવાના નહીં. ધર્મરૂપી બે કે અનાદિસ’સારમાં તમારા પુન્ય પ્રમાણે શરીર, ઇન્દ્રિય, આયુષ્ય, સુખસંપત્તિએ આપ્યા. આ જન્મમાં એ જ એકમાંથી શરીરાદ્ધિ મલ્યા છે અને ભવિષ્યમાં પણ સદ્ધરએક હાય તે ધર્મ એક જ છે કે જમે કરાવેલું ભવાંતરે ચાકકસ મળવાનું. જેમ રાજ ફ્રે તે પણ મ્યુનિસિપાલિટી કાયમ રહેવાની છે. મ્યુનિસિપાલિટીમાં રાકેલું નાણું રાજસંક્રાંતિથી મુકત હાય, રાજ પલટે, દુનિયા પલટે, ભવ પલટે તે પણ બેન્ક ડૂબવાની નહિ, ધર્મ બૅન્કમાં કેાઈ દ્વિવસ અડચણ આવતી નથી, પણ તે કમ રાજાની ખેંકમાં મેનેજર ધર્મ, ધ