________________
૨૫૩
પ્રવચન ૨૮ સુ
એક જ
કે ખરી વાત કહે છે. પણ અધમ એ પણ કેવળીએ કહ્યો કે ખીજાએ પાપથી દુ:ખ થાય છે, તે કેવળીએ જ જાણ્યું. પાપ-અધમ થી થાય છે તેથી દુ:ખ થાય છે, તે કેવળીએ જાણ્યું અને કહ્યું છે. જ્યારે પુન્ય ધમ કેવળીએ જાણ્યા, સુખ થાય છે, સુખ દેનારા ધર્મ કેવળીએ કહ્યો, તેમ પાપથી અધથી દુઃખ થાય છે, તે કેવળીએ જાણ્યું અને દુઃખદેનારા છે તે પણ કેવળીએ કહ્યું. બન્ને કેવળીએ કહ્યા તો વસ્તુ કેમ ગવાય છે. હેર્વાહ ફિલ્મો દ્ઘાવો ધમો, આ માત્ર કેમ કહેવાય છે. દીવેા આવ્યા તો હીરા દેખાયા. તે સાથે દીવેા આવ્યે તો કાંકરા દેખાયા તેમ ખેલે છે. ? કહો! જે વસ્તુ કીમતી હતી, કિંમતીના જેણે દેખાવ કરાબ્યા, તેણે કિંમતી ચીજ મેળવવામાં મદદ કરી. દીવા વગર પણ કાંકરા જણાતાં હતા. તેમાં દીવાના ઉર્જામાં કાંકરમાં કાકરાપણું દેખાય શાથી ? દીવાથી ? દીવા વગર હીરાનું હીરાપણું દેખાતું નથી. તેની માફ્ક કાંકરામાં કાંકરાપણું પણ દેખાતું નથી. મને દીવાએ દેખાડયા, છતાં હીરાની કિંમત હૈાવાથી દીવાની ઉપયેાગિતા જણાવવા માટે દીવા હતો તો હીરા જડ્યો, મેળવવા હતો હીરા, કહો ! હીરા દીવા વગર દેખાત જ નહિ, કાંકરા દીવા વગર ન દેખાત, તો હતું શું ? કાંકરેશ ખાવાવાવાળી ચીજ ન હતી, એમ કેવળી અને તીથ કર ભગવાન એ જગતને બન્ને વસ્તુનાં સ્વરૂપ બતાવ્યા. તત્ત્વ અતત્ત્વનું સ્વરૂપ, ધર્મ અધમ પણ કેવળી તીર્થંકરાએ જ કહ્યા. બન્નેવાના બન્નેએ કહ્યા છતાં, બન્નેએ દેખાડ્યા છતાં, દીવાની ઉપયોગિતા હીરા દેખાડવામાં ગણીએ છીએ, એવી રીતે અહીં, તીથ કરે અને કેવળીએ તત્વ અને અતત્વ, ધર્મ-અધર્મ અને બતાવે છે, પણ ઉપયેાગિતા ધર્મની હતી, તેથી તત્ત્વ અને ધર્મ બતાવવા દ્વારાએ જિનેશ્વર-કેવળીને ઉપગાર ગણ્યા.
માયાને અંગે સુખ-દુઃખની માનસિક લાગણી :
આ વાત આપણે મન ખેંચનાર ચીજને અંગે લીધી છે. કાયિક સંબંધને અંગે લીધી નથી. માયામાં સુખ મનાય તે મન ખેંચાવાને લીધે, માયા પેાતે સુખ કરનાર નથી પણ મનમાં આવ્યું કે ધન આવ્યુ* તો સુખ, મનને ન ગમ્યું તે દુઃખ, દરઢ ગયું તેા મેાજ. શેઠે સુતા છે, તે વખતે ચાર ધન ઉડાવી ગયા તો દુઃખ ક્યારે ? જાગે ને ખખર પડે ત્યારે દુઃખ થાય છે. તો ધન જતી વખતે ઊંઘમાં દુઃખ થતું નથી.