________________
પ્રવચન ૨૮ મું
૨૫૧
કે સેનાનું ચખાપણું જાણવું હોય તો સામું પિત્તલ ધરવું. અહીં મોટાએ આચરેલો ધર્મ તે અધર્મ ક્યાં? અધમેએ આચરેલો અધર્મ, ઘણી સારી વાત, ઉત્તમ અધમ શાથી માન્યા? જ્યારે ઉત્તમના આચરવા પછી ધર્મ થાય, અધમના આચરવા પછી અધર્મ બને તો ઉત્તમ–અધમ શાથી? તો ધર્મના માર્ગે ચાલવાવાળા થવાથી જ ઉત્તમ, અધર્મના માર્ગે ચાલવાવાળા થવાથી જ અધમ, તો ધર્મ ચીજ પહેલાં હોય, અધર્મ ચીજ પહેલાંથી જ હોય તો ઉત્તમ-અધમપણું હોય, ધર્મ-અધર્મ ચીજ પહેલાં ન હોય તો ઉત્તમ અધમપણું કયાં રહ્યું? અધમેએ આચર્યું તે અધર્મ પણ અધર્મ હોય ત્યારે ? અધર્મ તો અધમ આચરે તે. અધમ હોવાથી અધર્મ પછી થાય. તો ધર્મ, અધર્મ શી રીતે માનવા? લક્ષ્યમાં લેજો કે ધર્મ–અધર્મ બન્ને નિયમિત છે. ઘર્મ અઘમ તીર્થકરોએ બનાવ્યા નથી, પણ બતાવ્યા-કહેલા છે ?
તીર્થકરોએ ધર્મ આચર્યો છે, પણ ધર્મપણું બનાવ્યું નથી. તીર્થકરેએ અધર્મ છોડ્યો છે પણ અધર્મ બનાવ્યો નથી. કેમ કે જે તીર્થંકરોએ ધર્મોમાં ધર્મપણું, અધમ માં અધર્મપણું બનાવ્યું હોત તો, જગત પર જબરજસ્ત આફત વરસાવી. અનંતાનંત જીવેમાં માત્ર અમુક જ જી કરે, એ ધર્મ બનાવ્યો અને અનંતાનંત જી દુઃખી થાય તેવો અધર્મ બનાવ્ય, ભેડાને સુખી કર્યા, ઘણાને દુઃખી કર્યા. તેમણે ધર્મ કર્યો હોય તો સર્વ જીવ સુખી થાય. હિંસામાં અધર્મપણું તીર્થકરોએ ખોટું છે–એમ નથી. જે હિંસા જૂઠ, ચેરી, સ્ત્રીગમન, ને પરિગ્રહમાં અધર્મપણું તીર્થકરેએ પિતાના ઘરનું ખસ્યું હોય તો તીર્થકરોએ ભૂંડામાં ભૂંડું કર્યું. પહેલાં તેમાં અધર્મ ન હોય, પાછળથી તેમણે બેસી દીધું હોય તો તેમને જુલમી માનીએ, પણ તેમ તીર્થકરોએ કર્યું નથી, જૂઠ ન બોલે, હિંસાદિક ન કરે, તેમાં ધર્મપણું તીર્થકરોએ કર્યું નથી શું ? તીર્થંકર મહારાજ પહેલાં હિંસાદિક છોડનાર શું પાપથી બચતા ન હતા ? જે બચતા હતા તો પછી તેમણે નવું શું કર્યું ? જે એમ માનવામાં આવે તો અતીર્થસિદ્ધ નામને ભેદ કહો છે તે બનશે જ નહીં, ૧૫ ભેદે સિદ્ધ જણાવે છે, તેમાં અતીર્થસિદ્ધ નામને ભેદ નહીં બને. તીર્થકરેએ દેશના દઈ તીર્થ સ્થાપ્યું ન હોય અથવા તીર્થકરેએ સ્થાપેલું તીર્થ વિચ્છેદ થઈ ગયું