________________
૨૫૦
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી
પ્રતિવાદીની હકીકત કારટ આગળ રજૂ કરે, તેમ જીવ, અજીવ, પુન્ય, પાપ આશ્રવાદિ સર્વની હકીકત આ જગત આગળ શાસ્ત્રકાર રજૂ કરે છે. દરેક જીવા અનતી વખત આ સાધારણના અન ́તકાળના ચક્રમાં રખડ્યા કરે છે. આપણે તેના અસીલ છીએ, આ શાસ્ત્રકાર વકીલ રજૂ કરે તેમાં આપણે કહીએ કે એ વાત મારી તરફની નથી, અસીલ જે વાત કહેતો નથી, તે માખત આ વકીલ તરીકે રહેલા શાસ્ત્રકારો કયાંથી રજૂ કરે છે ? શાસ્ત્રકારનુ કામ વકીલાત સિવાય બીજુ કંઇ નથી, વકીલને એર કરવાની સત્તા ન હોય. વકીલનું કામ હકીકત રજૂ કરવાનું, શાસ્ત્રકાર માત્ર રજુઆત કરે છે. શિક્ષા કરનારા નથી. જિનેશ્વરા કેવળીએ એ કરેલા નહી પણ કહેલા ધર્મ :
ખુદ જિનેશ્વરા આપણા વકીલે છે, ન્યાયાધીશ નહીં, ચાહે જિનેશ્વર, ગણધર, ચૌદપૂર્વી લ્યેા બધા વકીલેા; કઈ પણ ન્યાયાધીશ નહીં. તેથી જ આપણે શાસ્ત્રામાં કહીએ છીએ કે નિબનલ્સ તરાં જિનેશ્વર દેવે કહેલું તત્વ, ક્ષેતિ ોિ જીદ્દાવો ધમો કેવળી મહારાજાએ કહેલે સુખ દેનારા ધમ, તેમણે કરેલા ધમ નહીં, આ જગા પર અવળા અથ ન લેશે. જિનેશ્વરે કહ્યું પણ તે જ આચયું ન હતુ'. માત્ર એ તો કહેનારા, કરનારા નહી', એવે અવળે અ લેવા નહીં. કારણ તીર્થંકર બનાય જ ત્યારે, કેઈ ભવામાં ધર્મની અવ્યાબાધ વાસના હોય, કેવળી મનાય જ ત્યારે કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ધર્મનું આચરણ થાય, અનેક ભવાની ધર્મોની વાસના થયા સિવાય ઉત્કૃષ્ટ ધર્મીપણું મળતુ નથી. નિળયં ચેયિં કેવળીએએ તથા જિનેશ્વરાએ કરેલું તે તત્વ, કહેલું તે તત્વ ન કહો.
બીજા માને છે કે ઉત્તમ પુરુષા જે આચરે તે આચાર અને તે જ ધર્મ. તમે અહી' તીર્થંકરા કહે, કેવળીએ પણ કહે તેનુ નામ ધ કહો છે, બીજાએ એ કરે તે ધર્મ કહ્યો, ઉત્તમ પુરૂષ જે જે આચરે તેનું નામ જ ધમ, પેાતાના દેવેને, ગુરૂએને, આચારમાં મેલવાનુ` રાખ્યું તેનું નામ ધ. તમે દેવ-કેવલીને બધાને કારાણે કરી દ્વીધા. લગીર ઊંડા ઊતરીને તપાસીશ તો માલમ પડશે કે તીર્થંકર ધર્માંને કરતા જ નથી. કેવળીએ ધર્મને કરનાર નથી, પણ કેવળીએ તીર્થંકરા ધમ આચરનારા છે, આ સમજાયું નહીં, આમાં ફરક માલમ પડતો નથી. તે જાણવા માટે કેટલીક વખત એવું બને છે