________________
૨૪૬
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
(
નાતરૂં ન આવે તે મેાચા ક્ચાનુ કાણુ ખાય ? એમ બ્રાહ્મણેા પેાતાનું જોર ચાલે તે દુનિયામાં ખીજાને ઊભા રહેવા ન ઘે, જોર ન ચાલે તે અમારા એમના શાસ્ત્રથી વિચારો. ઔદ્ધમતવાળાને જડમૂળથી ઉખેડી નાખવા માટે કચાશ રાખી નથી, દેશપાર કરી દેવા, મુસલમાન સારા કે મારી મુસલમાન કરે. પણ આ બૌદ્ધ લેાકેાને મારી નાખવા, આ વાત અતિશાક્તિ ભરી લાગતી હોય તે શ્વેતુખિન્દુ રામેશ્વરથી હિમાલય સુધીમાં જે મૌદ્ધ હોય તેને કાપી નાખવા. શંકરદ્વવિજયમાં ચાકખા આ રાજાના હુકમ છે. જૈનાના કુટુંબીએ કાપી નાખ્યા, તેને ઇતિહાસ ચેાકખા છે. એ છતાં ન ફાવે તે બુદ્ધ ભગવાન અમારા ૨૪માં અવતાર છે,એમ જૈનાને અંગે દ્દસ્તિના તાણ્યમાનોઽવિન છેત્ વૈનમંÇિ, હસ્તિથી તાડન કરાએ તો પણ જૈન મંદિરે ન જવું, આટલેા જુલમ વરસાવ્યા, અંતે કાળાત્કૃત્યો ફળદાયી ન નિવડયા, ત્યારે કહેવું પડયુ કે એ તો અમારા ગૌતમઋષીએ મત કાઢયે છે. શિવજીની માયા છે. જો શિવજીની માયા છે તે! મદિરે ન જવું એમ કેમ કહ્યુ ? ચાલે તો અમારા મતમાં ઘાલી દઉં. તેવી જ રીતે જૈનધર્મના સ્વરૂપને અંગે એ જ વર્તાવ.
જૈનાની દયા દુષિત કરનારા :
જૈનાની દયાને દુષિત કરવામાં:આકી ન રાખ્યુ. જેના ખાયલા, જૈનાને લીધે રાજ્ય ગયા, જૈનરાજ્ય વખતે પરદેશી હુલ્લાને મચક મળી નથી. પરદેશીઓએ ધાગાપથીઓના વખતમાં પગપેસારો કર્યાં, જયચંદ રાઠાડ અને પૃથ્વીરાજના વખતમાં પરદેશી પેઠા. પૃથ્વીરાજ જૈન ન હતો. જૈનગ્ર‘થામાં એનું નામ જૈન તરીકે કેાઈ જગાએ નથી. પરદેશીઓને પગ પેસારા જૈને માથે નાખ્યા, એવું કરીને જૈનેાની દયા વગેાવવા ઉદ્યમ કર્યાં. હવે લખવા માંડયું' કે હિંસા પરમો ધર્મઃ ઇતિવેદ વાકય, આ વાક્ય મદિરાન્ત પ્રવેશિકામાં છે કે ? અહિંસા પરમે। ધર્મ:' તે જૈને જ ખરાબર પાળે છે. એ લેકે રાજી થાય કે, આપણને માન આપ્યું, પણ તારી મા ને મારી મા તેમાં માન છે કે અપમાન તે સમજવાની અકકલ રાખ, તેમ અહિં‘સા પરમેા ધર્મઃ એ વાક્યને જૈને ખરાખર અનુસરે છે, તે સાંભળી મૂર્ખા હાય તે રાજી થાય. તેથી એના અર્થ એ થયેા કે, જૈને વેદને અનુસરે છે. પણ ત્યાં વેમાં ક-છેદ કે તાપમાંથી, એક તો શુદ્ધિ કાઢે,
*