________________
૨૪૨
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી નથી. ત૫ ધાતુને પણ તપાવી નાખે, બહારનો તડકો ચામડી તપાવે, આવી રીતે રસાયણદિક ખાઈ શરીરને પુષ્ટ કર્યું, તેના તમે બાર વગાડી દીધા. શાના નામે ? તપના નામે. જે મોજ શોખના સાધન હજારો માઈલથી લાવીએ. આખી દુનિયાનું તત્વ મોજ શેખ. મહાનુભાવ ! આચાર સુધારો. પવિત્ર આચાર કરે. તેથી સુખસંપત્તિ મેળવી શકશો. આત્મા સાથે અભેદ રહેલ શરીર શેકા છો. દેલતને દફગાવી નાખો છો. વિષને વિખૂટા પાડે છે. આ સ્થિતિ કયાં સુધી ચલાવી શકીએ? ધર્મ જેવી ચીજ હોય તે ચલાવી લેવાય. ધર્મ ન હોય તે અમારા શરીરને સૂકો. પૈસા પર પાણી ફેરવે, માજનાં સાધને મૂકા, આ જુલમ થઈ જાય તેવું છે. એક જ રસ્તે એ કબૂલ કરી શકીએ કે ધર્મના અર્થી હોય, પિસા પાણીની માફક ખરચીએ છીએ. તપસ્યા કરવામાં પાછા હઠતા નથી. કેવળ ધર્મ વસ્તુના લીધે. ધર્મના અથીપણાને લીધે. ધર્મ વસ્તુ નહોય તે સ્વમમાં પણ પિસો જાય શરીર સુકાવું દેખીએ, મજનાં સાધન જતા દેખીએ તે ઝબકી ઉઠીએ, તે આનંદથી ઉછળી ઉછળીને પિસે. પાણી માફક ખરચીએ છીએ. શરીરને સુકાવીએ છીએ. દરિદ્ર માફક રહીને મોજ-શેખ છોડીએ છીએ. તે ધર્મ જેવી અપૂર્વ ચીજ છે, તેને અગે. આ ભવનું સુખ રુસિયાના રૂબલ માફક રડવનાર થશે ?
જગતમાં જે દેશમાં વ્યાપાર કરવા જવું હોય તે દેશની બેંકમાં નાણું જમા કરાવવું જોઈએ. તે દેશ લાયક હડી ચાહે તે ભાવે પણ લેવી જોઈએ. બાબાશી ચલણ આખું તૂટી ગયું. શામાં? શું બાબાશીમાં ચાંદી ન હતી ? બાબાસઈ રૂપીઆમાં ચાંદી કલદાર કરતાં ઓછી ન હતી, છતાં કેમ તૂટી ગયું? એક જ મુદ્દાથી, માલની આવક જે જગે પર હતી, તેની સવડ કામ ન લાગી. પેિદાશની જશે પર એની કિંમત ઓછી થઈ એટલે દેશવાળાએ આપોઆપ કિંમત ઓછી કરી. વિચારજો ! ચાહે જેવું ચાંદીવાળું, ચેકમી ચાંદીવાળું નાણુ હોય, તે પણ જે જગે પર માલ આપણે લે છે તે જગે પર પિષણ ન થાય તો તે નાણુને ગાળી દેવું પડે, આપણે ભવાંતરે જવું છે એ ચોક્કસ. પરભવ છે કે નહીં તેમાં નાસ્તિકને મતભેદ હોય, પુન્ય, પાપ, સ્વર્ગ, નરકમાં નાસ્તિકની સાથે મતભેદ