________________
પ્રવચન ૨૭ મું
૨૪૧
બીજ કે અંકુર કશું પહેલા કહી શકાશે નહિં, તે બન્નેમાંથી એક પણ ચીજ શ્રેતા કબલ કરશે નહીં, નથી બીજ વગર અંકુરની ઉત્પત્તિ, નથી અંકુર બીજ વગર ઉત્પન્ન થતો, તેથી તેની પરંપરા અનાદિની માનવી પડે, કાર્ય-કારણરૂપે હોવાથી અનાદિ માનવા પડે. તેમ સંસારને પણ કમ તે જ જન્મ પેદા કરનાર, જન્મ તે જ કામ કરનાર. આમાં પહેલા કર્મ નથી કે નથી પહેલા ભેગ. કર્મ ક્યારે બને? ભેગના ભોગવટા સિવાય કમ બનતું નથી, કાયિક વાચિક કે માનસિક કેઈ પ્રવૃત્તિ હોય તે જ કર્મ બંધાય છે, એક પણ જાતની પ્રવૃત્તિ ન હોય તે કર્મ બંધાતું નથી. જે તેમ મનાય તે બધા ધર્મોને દરિયામાં ડુબાવી દેવા પડે. કારણ? મનવચન-કાયાની પ્રવૃત્તિ સિવાય કર્મ લાગી જાય, તેમાં ધર્મ નિષ્ફળ શી રીતે ? કારણ–આ પ્રવૃત્તિ અને ધર્મ વસ્તુ જુદી છે. આવી શંકાના સમાધાનમાં સમજવું જોઈએ કે, દરેક મનુષ્ય, દરેક ધર્મવાળા ધર્મ કરે છે ને ધર્મ કરવાનું કહે છે, તે કેવળ આત્મકલ્યાણ માટે જ હોય છે. તે પછી આત્મકલ્યાણનો અસંભવ જણાતાં ધર્મ નિષ્ફળ જણાય તેમાં નવાઈ શી ? અપૂર્વ ઘર્મ ખાતર આનંદથી સર્વ ત્યાગ કરીએ છીએ ?
જે સંસારની વિરક્ત દશા, ચિદાનંદ સ્વરૂપ થવાનું તેનું નામ ધર્મ-કલ્યાણની પ્રાપ્તિ છે. તેમ થવામાં મન, વચન, કાયાની પ્રવૃત્તિ સિવાય કમ બંધાઈ જાય તે શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ થવાને વખત નથી. જ્યારે લ્યાણની પ્રાપ્તિ શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ પ્રાપ્તિ કરવી તે જ છે. તે વખતે બચી ન શકે તો ત્યાં પણ કમે લાગી જવાના. મન, વચન, કાયાની પ્રવૃત્તિ સિવાય કર્મ લાગી જાય અને ચિદાનંદ સ્વરૂપ પ્રાપ્તિ ન થવાથી ધર્મ નિષ્ફળ ગણાય. એ ધર્મને જગતના લેહીને ચૂસનારે ગણુ જોઈએ, કારણ? જહેમત ઉઠાવી, પેસે શરીર સુખના સાધને મેળવ્યાં તેમાં પથરો નાંખનાર ધર્મ છે. પ્રાણ કરતાં પારો ગણ પિસો પેદા કર્યો. દાન ઘો. દાનથી જ તમારું
લ્યાણ, તેથી ભેગની પ્રાપ્તિ થાય છે. આમ કહી પૈસે ખરચાવી નંખાવ્યો. ચાહે જેવી મહેનતે ઉઠાવી. ખેરાક-પાણી, રસાયણેથી શરીર તૈયાર કર્યું. મહાનુભા! તપસ્યા કર્યા વગર કર્મને નાશ