________________
પ્રવચન ૨૬ મું
૨૩૯
ઘડિયા તરીકે હોવું જ જોઈએ, અનુમાદના જે કાર્યથી થાય તે કાર્યનું અનુમાદન છે, ગુણુ અપૂર્વી ચીજ છે કે ચાહે જેવાની પાસે તે હોય તે પણ વખાણવા લાયક, આઠ પ્રભાવકે માં, આઠમાં જે તપસ્વી તે પૂર્વધારી ને વિશિષ્ટ જ્ઞાનવાળા હશે ? અજ્ઞાનીનુ તપ વખાણી શુ કરવું છે ? વાદી સંપૂર્ણ વીતરાગ હશે? વીતરાગ હોય તેા વાદીપણુ નહીં, વાદીપણું હોય તે વીતરાગ નહીં. ચાથું પ્રભાવક નિમિત્તજ્ઞાન દૂષણ માન્યું વળી તેને પ્રભાવક માન્યું, નિમિત્તનું કથન કરવું તે સાધુને અંગે દ્વેષ, એ જ નિમિત્તને અગે શાસનપ્રભાવના. સમાહના સકષાયના અવિરતિના ગુણા વખાણવા લાયક ન ગણીએ તે નિમિત્તક નામના પ્રભાવક વનીય અને શાને ?
જુના રાજ્યની વફાદારી-લાગવગવાળાને શેાધી શેાધીને ઠાર કરાય છે, રાજ્યસંક્રાંતિમાં ટકી શી રીતે રહેવાય ? શ્રેણિક મહાવીરના ભક્ત છતાં શ્રેણિકની અપ્રીતિ ખાતર મહાવીર તરફે શું થાય? એ ધર્માંપદેશક છે, વીતરાગ છે. શ્રેણિકની સંપત્તિ સાથે ભગવતને લેવાદેવા નથી, આ કેટલું હંસેલુ હશે ? તે જેવા શ્રેણિક ભક્ત, તેવા કાણિક ભક્ત રહી શકયા, રાજ્યના કાવાદાવામાં આ મહાવીર ભગવાન ભાગ લેનાર નહીં થાય, તેવા ભરેાસે આવે તા જ ટકી શકે, મહાવીર ઉપર રૂવાડું ફરકતું નથી. કઇ માન્યતા હૈાવી જોઈએ ? કઈ ધારણાએ મહાવીર તરફે કાળજું સીધું રહ્યું હશે ? કેણિકના એક ગુણને અંગે પ્રશંસા કરી તે ખરાખર, સુકૃતની અનુમેદના. આક્રમણને અગે ખરચ ખુવારીના હિસાબ ગણાય નહી. સુકૃતની દશા ખ્યાલમાં લઈએ, મેહની દશા ખ્યાલમાં લેવાય નહીં. નહીંતર વસ્તુપાળ-તેજપાળને કેમ વખાણી શકે ? મહારાજ્ગ્યા પર આક્રમણ કરનાર ખુદ કુમારપાળે કેવી રીતે રાજ્ય લીધા ? ઘાર સગ્રામ કરનારને દાતા તરીકે વખાણા તો કાળી સાઈડ નહીં આવે ? ગાડીની ચારી ને સાયનું દાન કર્યું છે. પરાધેર્યાં લૂટયા છે ત્યારે કરાડા ખર્ચ્યા છે. લાખા લૂટી કરાડા ખરચાય નહીં, આવાનાં દાના શી રીતે વખાણેા છે ? એટલે નકકી થયું કે શ્રદ્ધાવાલાનુ અલ્પ પણ સુકૃત વખાણવા લાયક છે.
સત્કૃત્ય કરતા તેની અનુમાદના બલવાન :
ભવ્યત્વ પરિપકવ કરવા માટે, ચાર શરણુ, દુષ્કૃતનિન, સુકૃત અનુમાદન આ ત્રણ વસ્તુ છે. સત્કૃત્યને લીધે જેટલી સતિ હાથમાં