________________
૨૩૮
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી આરંભમાં ડૂબેલી જેને ઘેર રાજ્ય કારભારની કેટલી લગામ છે, શ્રેણિકના અઘેર નૃત્યમાં સાગરિત થએલા, ચેલણાને ચોરી લાવવી હતી, તેમાં ૩૨ પુત્ર સાગરિત થયા હતા, તે સુલતાને શી રીતે વખાણી? અંખડદ્વારાએ ધર્મલાભ કહેવડાવ્યા. કાળી સાઇડ જેવી डाय तेने नमो आयरियाणं, नमो उवज्झायाणं, नमो लोए सव्वसाहूणं એ પાઠ લેવાની જરૂર નથી. પ્રરૂપણાને એક ભાગ ઉજળી બધી સાઈડને ઢળી નાખે છે, સમ્યકત્વ વગર ગુણ એ ગુણ નથી. સમ્યકત્વ ભૂમિકા પ્રથમથી જ છે.
આચાર્યો કયે ગુણઠાણે? છદ્દે કે સાતમે, ઉપાધ્યાય, સાધુઓ છ કે સાતમે. નિયમિત છ હોય. સાતમું તે વિજળીના ઝબકારા જેવું છે. હું બારણે બાંધેલું, વિષય, કષાય, નિદ્રા, વિકથા તથા પ્રમાદમાં ઘેરાએલા, સકષાયવાળા કબૂલ કરશેને ? છેલ્લા ત્રણ પદને વિતરાગ તે કહી શકાય તેવા નથી. તો જગતમાં ગુણને અનુમોદવાનું
સ્થાન નહીં રહે. સર્વજ્ઞ સિવાય ગુણવાળી સ્થિતિ કઈ જગાએ મનાશે નહીં, ઉપવૃંહણ, વાત્સલ્ય, પ્રભાવના માત્ર સર્વજ્ઞની જ માનવી પડશે.
ગુણ અનુમોદના વખતે અવગુણ ધ્યાનમાં લેવાને ન હેય :
બીજા અધર્મમાં પ્રવર્તનારા તેવા અનુમોદના કરી જાય તે માટે ફાયદો માને--ગણે, અનુમોદના થાય તે ખાતર પ્રભાવના થાય, તેમાં કાળી સાઈડ કેટલી છે? તેમાં ધળી સાઈડ ક્યાંય ખેંચાઈ જાય? કાજલના કુલામાં દૂધને છાંટો છે, પ્રભાવના કરી, દર્શનાચારનું નામ આપી પ્રશસ્ત વસ્તુ કરે, જૈનદર્શનવાળાને અનુદના કરવાની છે, પરધર્મીને પ્રભાવના કરવાની છે. કાજળના કુલામાં એક દૂધને છોટે તે બાવન ચંદનને એક છાંટો છે. આઠ હજાર મણનો લેઢાને તપેલે ગેળો તે ઉપર એક બાવન ચંદનના રસનો છાંટો શાંત શીતલ કરી ઘે, અધર્મમાં ભરાએલાઓ અનુમોદના કરે તે બસ, અનુમોદનાને અંગે કાજળના કુલા તરફ ન દેખીએ તે જ વાત્સલ્ય ગુણ કહી શકીએ, માટે ગુણ દોષવાળામાં હોય તે પણ અનુદવા લાયક છે, તેથી ભરત, બાહુબલ અગીતાર્થ હતા, ધારી-નાયક ન હતા, છતાં વેયાવચ્ચ ગુણની પ્રશંસા કરી. જ્યાં ગુણની ઉપબૃહયું હોય ત્યાં અવગુણની વાત ધ્યાનમાં રાખવાની હોતી નથી પણ સમ્યકત્વ