________________
૨૩૬
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
મારે પાંતેની કૂટનીતિ પેશ્વાઈ પડતીના પાયા છે. તે વખતે ઇલાવતી ખાનની સાથે મળીને ઝુકાવે તે જરૂર જીત થાત, પણ ઈલાવતી ખાનને જસ કેમ લેવા દઉં ? ૪૦ હજારનું લશ્કર અનામત રાખ્યું. મારે પાંતેના ખચાવના પછી વખત ન રાખ્યું. આપણે એ મેાહરાજાને જિતે તેના જસ ગવાય તે ઠીક નહીં. મામા મારે પાંતે જેવા અન્યા તા પેશ્વાઈની પડતીની માફક તમારા પંથની પણ પડતી સમજવી.
ધમ રાજાના લશ્કરીઓએ કઈ પણ જગા પર માહના કિલ્લા સર કર્યાં તે વખતે એચ્છવ ઉજવાવવે જોઈએ, અહીં ભવ્યપણાના પરિપકવ માટે, સુકૃતકરણ કે ક્રિયા નથી કહેતા. હલ્લા કરવા તે તિનું સાધન નથી પણુ લશ્કરનું ઐકય તે જિતનું સાધન છે. ઈટાલી, રશીયા, ફ્રાન્સ, બેલ્જીયમ, ચારના મજબુત રાજ્યે અને લશ્કર છતાં પણ બહાદુરીથી પાછા હટ્યા. જુદા જુદા ધ્યેયવાળા શત્રુને હઠાવવાની દાનત ખધાની હતી પણ જુદા જુદા ધ્યેય હોવાથી બધાની દશા ખાવાની થઈ. જે વખતે અધા લશ્કરાને એક કમાન્ડર જનરલના હાથમાં મૂકયું તે વખતે આખી માજી પલટાઈ ગઈ, એ જિત્યા એ હું જિત્યા. હું જિત્યા, એ એ જિત્યા, એ દશા આવશે ત્યારે ગુણની અનુમેદના. એટલા માટે સુકૃતક્રિયા ન કહેતા સુકૃતઅનુમાદન કર્યું. અંબાલાલ ભીખાલાલ જેવા સારાના કાર્યંની અનુમાદના કરીએ પણ આવા મનુષ્યની ? એટલે શું ?—ાત્રોપિ મુળા ત્રાઘા, તોત્રા વાવ્યા ગુìવિ । આના અવળા અર્થ કરે છે. શત્રુના પણ શુષ્ણેા ખેલવા. ગુરુના પણ દોષ ખેલવા, આ સીધા અથ; પણ લગીર ઊ'ડા ઊતરી ધ્યાન દેવું જોઈએ, શ્રાદ્ઘાના વિરૂદ્ધ અપિ શબ્દ એ જગેાએ કેમ છે ? એના ભાવા ખ્યાલમાં લીધેા ? વાચ્ય શબ્દ કયાં અને ? વાકય ન અનતાં વાચ્ય કયાં અને ? જેને ભીંડા મારવાની ટેવ હોય, સામા ખાણુ મારે ત્યારે પાતે સામા ભીંડા મારે તે! શું વળે ? ખાણના બદલામાં ભીંડા મારનારનું શું થાય ? ઉલટા શત્રુને ખાવા કામ લાગે. માંકડાએ આંબા માર્યા, તેમ ભાઈસાહેબ ભીંડા મારે છે. ઊંડું રહસ્ય તપાસવું નથી, કૈાકના અથ વિચારતા નથી, સામાન્ય રીતે જેની સાથે શત્રુતા થઈ તેની સાથે એ સિદ્ધાંત હોય કે જ્યાં એ, ત્યાં હું નહીં, શત્રુતાની આ સામાન્ય નિશાની. પણ છતાંગુણે-ગુણ એવી જબરજસ્ત વસ્તુ છે કે શત્રુના આશ્રયે કે આલંબને હાય, શત્રુના કાષ્ઠની હોય, શત્રુમાં હોય તે પણ ગ્રહણ કરવા લાયક, આમાં ગુણની મહત્તા છે,