________________
૨૩૪
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
"
મિત્રા રાજ્યેાના હાથમાં આવવાનું નથી. તે કયુ હથિયાર ? એ જ કે શત્રુ તરફ્ ધિકકારની નજર. ' મારી પ્રજામાં જે શત્રુ તરફે ધિકકારની નજર બેઠેલી છે, તે મિત્રરાજાના અજામાં નહી આવે ને તે જ અમારા દેશને ઉધ્ધાર કરશે. તેમ જ પ્રમાણે જૈન શાસ્ત્રકારો કહે છે કે-મેાહના પાંજરામાં પૂરાએલે આત્મા દુનિયાદારીના ડખામાં ડૂબી ગએલા હોય તેા પણ એક આત્મા પાસે એક હથિયાર હાય તો કઈ દિવસ ઉદ્ધાર થશે. જે હથિયારને માહરાજા કમજે ન લઈ શકતું હેાય તે હથિયાર ‘પાપ તરફ ધિક્કાર’ એ જ છે. એના અથ જ એ કે દુષ્કૃતની નિંદા. જે કઈ પણ પાપાદુષ્કૃત અવિરતિ, કષાય, પ્રમાદ થતા હાય તેને પાપ ધારી તેના તરફ ધિક્કારની નજરથી જોશે! તે મેાડુરાજાની તાકાત નથી કે તમારા ઉપર હલ્લા કરે, માટે ભવ્યાદિ પરિપકવ કરવા માટે આ મેઘ હથિયાર રાખા, ચાર કિલ્લા કદાચ હલ્લાથી અટવાઈ જાય, પણ પાપ તરફ ધિક્કાર રૂપી હથિયાર હશે તેા શત્રુ તમને કઈ પણ કરી નહીં શકે.
હારેલું જન અત્યારે ઊંચું આવેલું છે. જે રાજ્યમાં આગેવાને અમલદારને જાહેર મકાનામાં ભીંત તરફે રાખી વીંધી નાખ્યા, આગેવાના વિંધાઈ ગયા છતાં પ્રજા કે રાજ્યનું અવ્યવસ્થિતપણું થતું નથી, એવા વખતમાં હેડનખ મરી જાય તે પણ હીટલરને અધિકાર મળે છે. મહિનાની વાતમાં સેકડા રાજદ્વારીને વીંધનારા એક કલાકમાં અધિકાર હાથમાં લે છે.
આખી જમન પ્રજા એક વસ્તુ શીખેલી છે. શત્રુ ફાવવા ન જોઈએ, પેાતાના ગયેલા હથિયારા–કિલ્લા, વિખરાઈ ગયેલું લશ્કર એકઠું કરવા તૈયાર થયા. પાપ તરફ ધિક્કારની લાગણીથી જોનારને માહુરાજા દમાવી શકતા નથી.
શાસ્ત્રકારા કહે છે કે એક વખત સમ્યકત્વ પામી ગયા, પછી મિથ્યાત્વ પામી જાય ને નરકાદિકગતિમાં જાય તેા પણ અંતઃ કાટાક્રેડિટ સાગરોપમથી વધારે કર્મની સ્થિતિ કરે નહીં. એક વખત શત્રુને તાબે થાય તે પણ શત્રુને મિત્ર ગણનાર કદી થાય નહીં. દક્ષિણ આફ્રિકાના કેઢીઓને અહમદનગરમાં કેદ કર્યાં તે વખતે સલામી