________________
પ્રવચન ૨૩ મું
૨૦૯ માન્યા પછી પણ મોક્ષ મેળવી શકાય છે. સમ્યગદર્શન, જ્ઞાન ચારિત્ર મેક્ષના ઉપાય માને ત્યારે જ આસ્તિતા. આ થઈ એટલે સમ્યકત્વને પ્રથમ પાય. કદાચ કહેશે કે આસ્તિકતા છેલ્લું કહ્યું અને તમે પ્રથમ પાયે કહો છો ? એને પાયો ક્યા હિસાબે કહો છો ? તેના પ્રત્યુત્તરમાં જાણવાનું કે ઉત્પત્તિની અપેક્ષાએ કહ્યું છે. ઉત્તરોત્તર ઉતરવાની અપેક્ષાએ. શમ સંવેગાદિ ક્રમ કહો છે પણ ઉત્પત્તિ કમ આસ્તિકયથી.
નિવેદ :
દ્રવ્ય અનુકંપા જીવ અને તેનું નિત્યપણું માનવાનું ન હોય. કર્મ મેક્ષ ન માને તે દ્રવ્ય કે ભાવ અનુકંપા થવાની નથી, એ સ્થાનકોથી અનુકંપાની ઉત્પત્તિ. મેક્ષ સિવાય ચૌદ રાજલક કર્મથી બંધાએલે જણાય. નિવેદ-ચારે ગતિને કંટાળો કેમ આવે? ચૌદ રાજલોકને દ્રવ્ય અનુકંપા અને ભાવ અનુકંપાથી દુઃખી દેખે, સર્વાર્થ સિદ્ધના દેવે પણ સુખનું સ્થાન નહિં, એટલું નહીં પણ દુઃખી દેખે, રાજા મહારાજા દેવતાના અને ઈદ્રોના સુખે પણ દુઃખ લાગે. ભાવ અનુકંપાથી તપાસે ત્યારે બધાને ઘાયલ દેખે. એકે સાજે નહીં, બધા ઘવાયેલા, ખાટલે પડેલા, માંદાની હોસ્પિટલ દેખાય. જ્યાં બધા ખાટલા દરદીના ત્યાં એકે ખાટલામાં સુવાનું મન ન થાય તે કહો નિર્વેદ. ચારે ગતિમાં એકે સ્થાન એને આશ્વાસનનું નહીં, મોક્ષને છોડીને કશી દરકાર નહીં. ફળa fજરે જાવા ન વામકે તેને આ ઈત્યાદિ.
આ જૈન શાસન, ત્યાગમય પ્રવચન એ જ અર્થ, એ જ પરમાર્થ, તે સિવાય બાકીના બધા પદાર્થો અનર્થ. મેક્ષ સિવાય બીજી પ્રાર્થના નહીં, એ સિવાય બધું અનર્થ. આમ સમજે અને ક્રોધ, માન કશા તરફ દોરવાય નહીં, મા દીકરી, બાપ દીકરે બોલાય, રૂપિયા, આના, પાઈ, બેલે તેમ શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્યતા બેલાય છે. તત્વ એ હતું કે શમ એ મેટી ચીજ તે પ્રથમ કહી, આના તરીકે બીજુ આગમ તેમ ત્રીજું પઈ તરીકે આ નિવેદ. મુખ્યતાની અપેક્ષાએ આ કમ પણ ઉત્પત્તિ કમે પ્રથમ આસ્તિક્ય થાય પછી અનુકંપા થાય પછી નિવેદ સંવેગ ને શમ થાય.
૧૪