________________
२०८
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી એવી જ રીતે ભવ્યાભવ્યની શંકા થાય તે ભવ્ય. આ નિયમ ખરે પણ તેવી શંકા ન થાય તે અભવ્ય આ નિયમ નહીં કરી શકાય. ભવ્યાભવ્યપણાની શંકા ન થાય તે અભવ્ય નહીં. તે શા ઉપર ? એ શંકા કયાં હેાય? સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યપણું મળ્યું હોય, શંકા થાય, જાણે ત્યારે ભવ્યપણું, પણ અભવ્યને એ શંકા ન થાય. આચારાંગ ટીકામાં લખ્યું છે કે ભવ્યને નિયમ મા. ટીકાકારના લખવામાં તત્વ છે કે કેમ? તે સમજવા માટે આગળ ચાલીએ. “જગતમાં બે વસ્તુ જાણ્યા માન્યા સિવાય, તે બેમાંથી એકને ઈષ્ટ અનિષ્ટ ગયા સિવાય શંકાને સ્થાન નથી. તેમ અહીં જેઓ ભવ્યપણું અને અભવ્યપણું જાણે તેને જ શંકા હોય, ભવ્યપણું અભવ્યપણે જાણ્યા સિવાય શંકા થાય જ નહિ, જાણ્યા સિવાય માન્યું ન હોય તે શંકાને સ્થાન નથી. નદી ઉપર ગેળના ગાડા ખાલી થાય છે. કેઈકે માન્યું નહીં તેથી શંકા થતી નથી, એકે ઈષ્ટ ગણ્યું હોય તે તે ન મળવાને અંગે શંકા થાય, એકે અનિષ્ટ ગણ્યું તે મળવાને અંગે આપત્તિ થાય. સર્પ જાર્યો હોય તેને દોરડામાં સાપની શંકા થાય. જાણ્યા પછી માને તો સાપ અનિષ્ટ કરનાર છે, એમ માને તો જ દેરડું કે સાપ શંકા થાય, ઈષ્ટ ગયે હોય તે તે મળશે કે નહિ તે શંકા થાય. માન્યા ન હેય તેને શંકા ન થાય જાણ્યા પછી માને છે, સાપ અનિષ્ટ કરનાર છે, એમ માને તો જ દેરડું કે સાપની શંકા થાય. ઈષ્ટ ગણ્યા હોય તે તે મળશે કે નહિં તે શંકા થાય, તેમ અહીં હું ભવ્ય છું કે અભવ્ય છું, એ શંકા કેને થાય? પ્રથમ ભવ્ય અને અભવ્યપણું જાણવું જોઈએ. મોક્ષ પામવા લાયક તે ભવ્ય, ન લાયક તે અભવ્ય. હવે જાણે તે શંકા થાય. ભવ્યભવ્યપણું ચીજ છે, એમ માને તો જ શંકા થાય. કહે વસ્તુતાએ માન્યું તે જ હુ ભવ્ય કે અભવ્ય છું એમ શંકા થશે, માન્યા છતાં ભવ્યપણું સારું ગયું. મારા જીવમાં મેક્ષ મેળવવાની લાયકાત ન હોય તે ખરાબ. તેમ થાય ત્યારે તે ભવ્ય જ છે મેક્ષ માનવાવાળે છે માટે ભવ્ય છે. પાંચમા સ્થાનમાં મેક્ષ છે એમ માને ત્યારે આસ્તિક થયો. જેનો આસ્તિક કયારે ?
જૈન મત પ્રમાણે આસ્તિક કયારે? ચાર સ્થાનક માનવા સાથે મેક્ષ છે એમ માને ત્યારે જ આસ્તિક. મેક્ષ મા છતાં મેક્ષ છે, તેના ઉપાયે નથી–એમ માને તે આસ્તિક્તા પૂરી માની નથી. મોક્ષ