________________
પ્રવચન ૨૩મુ
૨૧૧
રાશીયા થાય જ તે નિયમ નથી, અવ્યવહારમાંથી વ્યવહારમાં આવવું મુશ્કેલ તેા મનુષ્યપણું મળવું કેટલું મુશ્કેલ ? કેટલાક માને છે કે સૂક્ષ્મ નિગેાદમાંથી નીકળ્યે તે વ્યવહારીએ. કેટલાકે સૂક્ષ્મ અને માદર નિગોદમાંથી નીકળી ખાદર પૃથ્વી કાચમાં આવે ત્યારથી વ્યવહારી માને છે; મનુષ્ય થયા તે કાઈ કાળે ધમ પામે તે નિયમ. અભવ્ય સિવાયના ધર્મ પામે તે નિયમ. માટે મનુષ્યપણું અઘરૂ-દુર્લભ, તેમાં પણ આ ક્ષેત્ર, ઉત્તમકુળ દેવગુરૂની જોગવાઇ વધારે દુર્લભ, ચેક પર ડાયરેકટરની સહી થઈ ગઈ છે. હવે આવા ચેક રસી લેાહી જેમ ફેંકી દ્યો છો. પછી તમને કહેવું શું ? આવેશ ધર્મ ચિંતામણિરત્ન કરતાં અમૂલ્ય, બહુ જ મુશ્કેલીથી મળવાવાળા, મેાક્ષ માટેના ચેક, એ ચેક પણ ઈન્દ્રિચાના વિષયેામાં ઉપયોગ કરી બગાડો છે. ચેકની છાપ અગડી જશે તે નાણાં નહીં મળે. આ ક્ષેત્રાદિકમાં હા તેા લાયક, એકમાં અહીથી રીસીવરની ત્યાંથી ડાયરેક્ટરની સહી થઈ છે, પણ રજાને દહાડે વટાવવા ગર્ચા છે, હીરા ઘેઘે જઈ આવ્યે ને ડેલે હાથ દઈ આવ્યા, અહીં ધર્મરત્નનું સ્વરૂપ સાંભળી મેળવવાની ઈચ્છા કરીએ છીએ છતાં આત્મામાં ટકતુ` કેમ નથી ? તા કે આફિસમાં રજા છે. ક્યારે ખુલ્લી ગણાય ? આ ૨૧ ગુણ્ણા રૂપીયા મેળવવા માટે એફીસ ખુલ્લી હાવી જોઈએ. રજા વગરના દહાડા હાય તેા ચેક વટાવાય. તેમ ૨૧ ગુણા હોય તે જ ધર્મરત્ન ટકે, પહેલાં જ ગુણમાં મુશ્કેલી છે, અક્ષુદ્રગંભીરતા, તુચ્છતા નહીં, ધમરત્ન પામનારને તુચ્છતા ન હેાય, ગભારતા હાય તેમ કહેવાની જરૂર શી ? શું તુચ્છતાવાળા દાન, શીલ, તપ, ભાવ કરી નહીં શકે ? પ્રત્યક્ષ તેવા દાનાદિક કરતા દેખીએ છીએ. પ્રત્યક્ષ યજ્ઞદત્ત હાજર હાવાથી ખીજાએ માત ભલે લખ્યું તે સાચું ન માનીએ. તે ક્ષુદ્રને ધર્મરત્ન ન હોય તે વાત પ્રત્યક્ષ દેખાય છે. ક્ષુદ્ર છતાં ધર્મોવાળા દેખીએ છીએ, તેા માનવું શી રીતે ? વાત ખરી. શંકાકારે બાહ્ય સ્થિતિ વિચારી શકા કરી કે ક્ષુદ્રને દેશિવરિત તથાસવિરતિવાળા દેખું છું. ભાઈ ! વાત સાચી. જે દાનાક્રિ દેખે છે, તે ધર્મરત્ન છે. ગભીરતા નથી, તુચ્છામાં ધર્મરત્ન છે. એ વાતના મેળ ખાતા નથી, પ્રથમ ગભીરતા ન હેાય તેા જીન વચન સાહાય–સહન થાય નહીં. જિનેશ્વરનું વચન કેવું છે ? પુદ્દગલાભિન’દી–ભવાભિનંદી આત્માને જિનવચન ત્રાસ પમાડે છે. કક્રાગ્રહ-કુમતમાં ભવાનદીપણું રાખવા તૈયાર થયા હતા, તેવા તે હવે ખાટુ