________________
પ્રવચન ૨૫મું
૨૨૫
છીએ. તેમ અહીં આપણે જ્યારે સંસારને! ત્યાગ કરીએ છીએ ત્યારે સંસારી રહે રહે એમ કહે. તેથી જગા જગા પર દીક્ષા લેવાનું ચિહ્ન તે જ. તો તિ યા હોઢે પ્રમાણીત પાક પડી એ મર્યાની નિશાની, એ દૃષ્ટાંત અહીં નથી દેતા. ત્યાં એનેા અનાદર નથી, મરનાર અનાદર કરી મરતા નથી. વ્યાકરણકાર પાણિની તથા હેમચદ્રાચાર્ય મહારાજ વગેરેના ચાર ઉદાહરણા છે. કૌમુદી ભાષ્ય, સિદ્ધહેમ બધા વ્યાકરણમાં આ ઉદ્દાહરણ છે. કે ‘લેાકેા રાતાં છતાં કુટુંબીઓ આક્રેશ કરતા છતાં બધાના અનાદર કરી તેણે દીક્ષા લીધી.’ શેઠ રહે રહે કહે ને નાકર નથી રહેવું કહે તે રાજીનામુ`. ત્યાં લાકે પણ પ્રતિકૂળ થાય છે. જે માણસ એક છત્રમાં હાય તે રાજ્યની વłાદારી ખાતર પણ દ્રોહીની વિરૂદ્ધ વર્તવું પડે. ટ્રાહીના સામા થવું પડે. જે માહરાજાની છત્રછાયામાં છે, માહરાજાના બળવાખાર સામે બળવા જગાડે, તેણે માહરાજાની ખાતર દીલગીરી દર્શાવવી પડે. મુસલમાની રાજ્ય, મેગલાઈ પરાણે ઢાકવા આવે પણુ રહ્યા છીએ મુગલાઈમાં પણ પેશ્વાઈને મદદ કરનાર હાય. દુરાનીના તાખામાં છતાં પેશ્વાઈની પરાપકારી વૃત્તિ જાણીતી હતી. જેણે દિલ્હીમાં મેગલાના બંગલા માળી નાખ્યા, તેમ મેાહમાં બેઠા બેઠા પશુ માહને કાચે, બેઠા બેઠા પણ માહરાજાની ખાતર દીલગીરી દર્શાવવી પડે.
મરતા નથી કે માર્ચા મેલતા નથી :
મૂળ વસ્તુમાં આવેા, રાજીનામે જાવ કે રજાએ જાવ. જવુ` છે એ ચેાકસ. ઘરધણી હાંકી કાઢે તે જવું પડે. કાં તે પેાતાનું મન થાય તે જવું પડે. તેમ બે પ્રકારે ઘરમાંથી જવું પડે, એ પાક મૂકે, રહેા રહેા કહે, તે પણ રાજીનામું દઈ નીકળીએ, એક જલદી કરો કાઢો, કેમ વાર લગાડી ? ઝટ કરેા, પેાતાને રહેવું છે અને પેલાએ કાઢે છે. મરતી વખતના પરિણામની વાત કરૂ છું, રાટલા પેટે, લુગડા પેટે, મજુરી રાખે છે. તેઓ મજુરી કરે તે કિંમત ગણે છે. મજુરી ઓછી કરતા લાગે તેા રોટલાને લુગડાં પણ ભારી પડે છે. અહીં આ પણ રોટલા ખે.રાક પેટે, એક મજુર મળેલા છે, ખાઈ કે ભાઈ હાય, કઈ કામકાજ કરે તેા ઠીક પણ સાસુ હેાય કે મા હોય, માંચે પડયે
૧૫