________________
૨૨૬
આગમાદ્વાર પ્રવચન શ્રેણી
:
કે, તરત કહીએ કે ‘મરતા નથી કે માંચા મેલતા નથી.' આ શુ? આ રોટલા ને લુગડાં પેટે રાખેલા મજુર પણ ભારે પડચે, નહીંતર એ સપ ક્યાંથી નીકલ્યા ? એના રોટલા ને લુગડાં ભારે પડયા. માવજત કરવી પડે છે, આપણને કેડમાં લઈ ફૅર્યાં તેનુ કઈ નહિ કંડાલીયા ગાર જાણીએ છતાં ચારીમાં એવા ગરને ખેલાવીએ છીએ. જે ખેલવાના છે કે ઃ મરતા નથી ને માંચે મેલતા નથી.’ તેવા ગારને ચેરીમાં લાવીએ છીએ. કયારે જાય તેવું કહીએ છીએ. છેકરાઓ પણ ખેલતા શીખે છે કે તમારા લાડવા ક્યારે ખવડાવશે? આવી દાનતવાળ જાવ જાવ કરી રહ્યા છે. મરતાં ઉતાવળ કરા એમ કરી રહ્યા છે તે વખતે પણ આ દશા છે. ત્યાગી થઈ રાજીનામું ઈ નીકળે તે અને રજા લઈ નીકળે તે, એટલે એ વાત નકકી છે. રાજીનામું દઈને કે રજા આપવાથી નીકળે પણ રાજીનામુ દઈ નીકળે તો ખીજી દુકાને કિંમત વધે, આવતા ભવે સારી કિંમત કરાવવી હાય તે રાજીનામું આપી દેવું. રજા આપ્યા પછી નીકળે તેા ૧૦૦ ના ૬૦, રાજીનામું આપી નીકળે તેા ૧૦૦ ના ૨૦૦.
તેમ મનુષ્યભવમાંથી જે આપણે રાજીનામુ` દઈ નીકળીએ તે સતિમાં કિંમત છે અને રજાથી નીકળે તેને પછી આગળ પણ દુર્ગતિ છે. રજા લઈ નીકળે તેની કિંમત વધવાની નથી. નાના છેકરા એ ઘડી પારકી રેતમાં રમ્યા, મેાજ કરી, સમજ્યા, પણ લુગડા શરીર મેલા થયા, ઘેર ગયા સાથે જ મા ધકે લઈ મડવાની, ત્યાં માર ખાધે. ત્યાં નિશાળે ગયા, લેશન નથી કર્યું, ત્યાં સેાટીએ તૈયાર. રમતમાં વખત કાઢ્યો તે એના માર ખાવા પડચે, તેમ આ જગ્યા આ પુદ્દગલા જે અહીં પડયા રહેવાના છે તે ખાતર રાગદ્વેષ કરી મેાજ માની, મર્યાં એટલે દુર્ગતિ થઈ, અહીં માણસ કહે છે કે કર્યું. શુ ? આવ્યા ને ગયા. પાછા દુષ્કૃતિમાં ડિકા છે. આટલું છતાં વિવેક ન આવે તે ન
• આળલીલા ઘર લીલા સરખી.’
ટાપલે ઘર :
ધરમની પરિણતિ આવે તેા છેાકરાની ધૂળની રમત સરખી ભાસે. તેમ સ*સારમાં જર-જોરૂ અને જમીન કાના ? ફળ-પરિણામ શું ? આપણે ૫૦-૬૦ વરસ સુધી રમત કરીએ અને બે કલાકની છોકરાની રમતને હસીએ તે કેવા ગણાઈએ ? પાંચ, સાત મિનિટને જેમાં