________________
૨૨૪
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી મુઠ્ઠીભર અથવા જેના ઘણા ઉમેદવાર તેના સ્થાન ઓછા. ઘણા ઉમેદવાર અને સ્થાન ઓછા તે બેમાં મુશ્કેલ કયું? તે કે મનુષ્યપણું. રેતીની રમત સરખું આપણું મનુષ્યજીવન:
મૂળ વાતમાં આવે. મનુષ્ય પણ હરીફની અપેક્ષાએ ઘણું જ ઓછું મળે તેવું છે. તે સાથે દુનિયામાં સમધારણ રહેવું મુશ્કેલ છે? પ્રકૃતિએ પાતળા કષાય તે સમધારણા મુશ્કેલ, જ્યારે દેવતા માટે અકામનિર્જરા–વગર ઈચ્છાએ દુઃખ વેઠવું તે સ્વાભાવિક છે, પણ પ્રકૃતિએ પાતળા કષાય કરવા તે વધારે મુશ્કેલ છે. દેવતા પણાના કારણ પરાધીનતાએ પણ મળી જાય, મનુષ્યપણના કારણે પરાધિનતાએ મળતા નથી. આથી મનુષ્યપણું દેવતાપણા કરતાં પણ મુશ્કેલ છે. તે જવા દે, શી જરૂર છે? ધૂળ-રેતી માટે છોકરા લડે, કે મોટા લડે? કાંકરી–રેતી નાખી હય, કેની જમીન, કેની કાંકરી, છોકરાને ઘેર લઈ જવી નથી, છતાં એકની કાંકરી બીજે કાંકરી લઈ જાય તે બચકે બચકે પથરાથી લડે. ધૂળ ઉછાળે, સામસામી મારે, આપણને હાંસી આવે પણ આપણું સ્થિતિ દેખ્યા વગર બીજાને હસવું તે મર્પતાની નિશાની છે, “આ જાય.” “જાઊગી નહિં મારે ઉપરી માલિક જવાને. હું જવાની નહીં, મેં જવાવાલી નહિ. એને માલિક થશે વે જાયો. જગ્યા પિતે કહી રહી છે, માલિક જશે હું જવાની નથી. એ જગા છેકરાની ન હતી. જ્યાં બંગલા બનાવીએ છીએ તે જગ્યા જવાની છે. બે ચાર ઘડી રમવાની ધૂળ તેમ આ મકાનમાં ઇટ, લાકડા, લે નાંખ્યું તે આ જિંદગી રમત કરવા માટે, છોકરા રમી ઘેર ગયા કે રેત રેતના ઠેકાણે, એમ આપણે જ્યારે જિંદગી પૂરી કરી ચાલ્યા જઈશું, ત્યારે બંગલે, ઘર, હાટ, હવેલી ત્યાંના ત્યાં પડી રહેવાના, વળાવા જવાનું એ નહિ. રજા અને રાજીનામું કોને કહેવાય?
બે પ્રકારે જવાનું, કાં તે રાજીનામાથી, કાં તે રજાથી જાય, રહેલ નકર બે પ્રકારમાંથી એક પ્રકારે જવાનું છે જ, એમ અહીં આ જીવને અહીંથી રાજીનામાથી, કાંતે રજાથી જવાનું થશે. ફરક એટલે રહે કે શેઠ કહે રહે, નેકર કહે નથી રહેવું, તે રાજીનામાની નિશાની. શેઠ કહે નથી રાખવો ને નોકર કહે શેઠ રાખો તે રજા કહીએ