________________
પ્રવચન ૨૫ મું માર પડે તેવી લીલા–કીડાની હાંસી કરીએ અને સાગરોપમે સુધી ધેકા પડે તેવી ધુળની કીડા કરીએ, તેવી કીડા કરવાવાળા છોકરાની કીડાને હસીએ એનો અર્થ શું ? કુ કલાડાને હસે તે વ્યાજબી, પણ કલા ડું કુંડાને હસે તો ? તેમ આપણે એક મનના રાજીપાને માટે સાગરોપમનાં દુઃખ સહન કરવા તૈયાર થએલા બે પાંચ મિનિટનાં દુઃખને શું જોઈ હસીએ છીએ? અહીં મનુષ્યપણામાં શું મેળવવાનું છે તેને ખ્યાલ નથી. દુરૂપયોગને ખ્યાલ નથી, તેથી આપણે આપણા જમે એમ ને એમ ગુમાવીએ છીએ. માટે અનાદિ ભવચકમાં રખડતા જીવને દેવતાની ગતિ સુલભ હતી પણ મનુષ્યની ગતિ સ્થાનની ઉમેદવારીની અપેક્ષાએ દુર્લભ હતી તે મળી. હીરામેતીની વધારે કિંમત હોવાથી લૂંટના ભય વખતે તેવી ચીજો વધારે રખાતી. કારણ? ઘર ટોપલામાં ઘાલી ઉપાડી રાખવું મુશ્કેલ, મેવાડમાં પ્રતાપના વખતથી પેશ્વાઈ સુધીમાં કોઈને પૂછે કે ક્યાં રહો છો? ટેપલે, પર્વતની ખીણમાં વસ્તી જામે; શત્રુને ત્યાંની જમાવટ માલમ પડે, હë કરે ત્યારે ટોપલા ભરી ચાલવા માંડે, આવી સ્થિતિમાં ટેપલે ઘર કહેવાનું. ત્યાં કિંમતી ઝવેરાત કામ કરે. ત્યાં લોઢા, ત્રાંબા, પીત્તળ અને ચાંદી સેનાને ઢગલા પણ પડયા રહે. શું કામ લાગે? હીરા, મણિ, મેતી, માણેક, મુગીયા કામ લાગે તેથી એ કિંમતી ગણ્યા. તેમ આપણે પણ ટોપલે ઘરવાળા છીએ, મહેલાતે પણ કામ નથી આવતી. હીરા, મેતી જ કામ લાગે છે, ટપલે ઘરવાળાઓ, હલા વખતે વાડી-બાગ, બગીચા, મહેલની કિંમત ગણતા નથી પણ હીરાદિકની કિંમત ગણે છે. તેમ આપણે ટેપલે ઘરવાળા છીએ અહીં ૫૦-૬૦ વરસ થયા, હલે આવ્યું તે ચાલવા માંડવાનું. બીજા ભવમાં ગયા. પાછો મહેલ, વળી મહેલાત છોડી ચાલતા થવાનું. આપણે કઈ વસ્તુ વસાવવી ? બાયડી, બાપ, બા, બાગ, બગીચા કંઈ પણ જવાબ નહી દે, ટોપલે ઘરવાળા નગદ માલ છેડામાં બંધાય તેવો રાખે, આ ઉપરથી કુમારપાલ મહારાજા વખતે દરિદ્ર દેખાતા મનુષ્ય પાસે સવાસવા કોડ રૂપિયાના ચાર રતન હતા. દેખાય ત્યારે દરિદ્રશંકર, આથી સમજશે કે પાંચ કેડ પિટલીમાં ક્યા મુદ્દાએ બાંધ્યા હશે ? ટેપલે ઘરની ધારણાએ, તેથી મોંઘા રન્ને છેડે બંધાયા છે. આપણે પણ ટોપલે ઘરવાળા છીએ, જે ઘરોમાં, ભવમાં જાવ ત્યાં પાછળ હલે તૈયાર છે. ત્યાં મેગલાઈ સઈ, અહીં મરણ સઈ હલ્લો છે. હવે એ હલ્લા વખતે હાટ, હવેલી