________________
૨૩૦
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી
ન હાય. મધ્યમાં જ રહે, તેમ ન ઉત્કૃષ્ટ કે ન જધન્ય. અવગુણા ન જોઈએ તેમ ઉંચાણુણ્ણા પણુ ન જોઈએ, અવગુણુથી નારકી તિ`ચમાં જાય, ઊંચા ગુણથી દેવ લેાકમાં જાય, પાતળા કષાયપણું રહેવુ' જ જોઈએ.
અંત સમયે નમે અરિહંતાણં કાને યાદ આવે ? :
ખીજા લેાકેામાં કહેવાય છે કે અંત અવસ્થાએ હરિનું નામ લે તે દુર્ગતિએ ન જાય, તેા છેલ્લી અવસ્થાએ નમો દિંતાળ ખેલી ઈશું. વાત ખરી. શત્રુનું લશ્કર ચઢી આવે તે વખતે શમશેર ફેરવવાવાળા તે શૂરા સરદાર, પણ કોઈ તેમ ધારે કે શત્રુ આવે ત્યારે શમશેર ફેરવીશું. પણ જેણે કવાયતની તાલીમ લીધી નથી તે વખતે શમશેર ફેરવવા માંગે તેા તે વખતે ફેરવી શકે જ નહિ. કવાયતના વખતમાં વિલંબ થઈ ગયેા હોય તે પણ ફેરવતા મુશ્કેલી પડે છે. નવેસર પરેડ કરાવે ત્યારે કામ લાગે. કાઇ એ વિચાર કરે કે શત્રુના હલ્લે આવશે તે વખતે કા કરીશું, માટે જન-ઇટાલી-હિન્દી સરકાર ભૂલ કરે છે કે પહેલાથી હથિયારની કવાયત કરાવે છે. હમેશા લશ્કર નિભાવવું ખરચા આપવા તે મૂર્ખાઈ છે ? જે લશ્કરી તાલીમ જે કવાયત પહેલા ભરપૂર લીધી હોય તેા શત્રુના હલ્લા વખતે કામ લાગે. તેમ અભ્યંતર શત્રુની સામે તાલીમ લીધી હાય તેા જ કામ આવે. અહીં રૂવાડે રૂ ંવાડે વેદના થઈ રહી હોય તેા અરિહંત ભગવતને કયાંથી યાદ કરશેા, એવા શૂરા સરદાર હોય કે ડાકુ કાપી નાખે તે પણ તરવાર લઈ ઘુમે-આપણે દૃષ્ટાંતમાંથી તત્વ લેવાનું છે. રૂંવાડે રૂવાર્ડ શૂરાતન વ્યાપેલું હોવુ જોઈએ.
આપણે નસા તૂટવા માંડે, મરણુ સમુદ્ઘાત વખતે શરીર તડ તડ કરતું આત્માથી જુદુ પડે, તેવા વખતે નમો બુદ્ધિંતાણં નીકળવું તે કેટલું મુશ્કેલ છે. તત્ત્વ એ છે કે શૂરા મનુષ્યને રૂંવાડે રૂંવાડે શત્રુના તિરસ્કાર દેશનું અભિમાન વ્યાપેલું છે, તેથી ડાકુ કાપી નાખે તેા પણ ઘડ કામ કરે છે, તેમ કર્મથી ડરવાવાળાને તીર્થંકરને ઉપગારી માનનારાને તેવા વખતમાં નમો દિંતાળ ક્યારે આવે? કેટલે અભ્યાસ જોઈએ ? અહી' આપણે વિચારીએ તે આપણી દશા શી છે? દુનિયાદારીની જંજાળ સરવાળે શૂન્ય છે, મા, ખાપ, ભાઈ, ભાંડુ બધાની સ્થિતિ