________________
પ્રવચન ૨૪ મું
૨૧૫ દારૂડિયે હોય તેને સેટી વાગે કે દારૂડિયાને ભાન આવી જાય, તેમ આ જીવને પણ શાસ્ત્રવચનરૂપી સેટી પડે એટલે ભાન આવી જાય છે. તે નથી ઘેલછામાં, જિનેશ્વરના વચનો માને છે, અનંતી વખત ભવમાં રખડે છે, હજુ સાવચેત નહીં રહે તે બારણું ખુલા જ છે, જિનેશ્વરને માનીએ તે અનંતકાયમાં અનંતકાળચક રખડ્યા તે માનીએ છીએ. ઘેલછામાં પણ નથી, તે જીવ સાવચેત કેમ નથી થતો ? ઈન્દ્રિઓને હડકવા :
પાંજરામાં પુરાએલા સિંહનું શુરાતન ચાલી ગયું નથી, નથી અક્કલ ચાલી ગઈ, શુરાતન ને અક્કલ છતાં પણ પાંજરામાં પૂરાએલે કરે શું ? તેનાથી કાંઈ બનતું નથી. તેમ આ જીવ મેહનાં પાંજરામાં પુરાઈ ગયે છે, જિનેશ્વરના વચને માને છે, ઘેલછા નથી, સાવચેતીમાં છે, હજુ નહીં ચતું તે આવી દશા થશે. ભૂત, ભવિષ્ય માન્યા છતાં મેહના પાંજરામાં પુરાએલ હોવાથી એનું શુરાતન, ચાલાકી તેના શરીરમાં જ રહે છે, અનંતી વખતે અનંતાકાલચક્ર સુધી એકે એક કાયામાં રખડ છે. તે જાણું માન્યું છતાં મુલક કબજે કર્યો. પછી લેકે ટે ટે કરે તેમાં વળે શું ? તેમ મેહરાજાએ આ મુલક કબજે કર્યો છે. હવે સિંહનું શુરાતન ક્યાં કેળવાવું જોઈએ? અહીં પણ આ આત્માને પાંજરામાં નાખનાર, આત્માનો કબજો લેનાર તે મેહને તોડી નાંખે, તેડી ન નાંખે તે કબજે . ક્ષપકશ્રેણિ ન માંડી શકે તે ગુણઠાણાની અનુક્રમે શ્રેણિ ચઢે, તે કબજે. વિચારે આત્મા પાપને પાપ તરીકે જાણે માને ડરે છે છતાં પાપમાં કેમ પ્રવર્તે છે? એનું શુરાતન, એની અક્કલ બંને એમાં ઘેરાઈ ગયા. જીવ પાપ જાણે માને દુર્ગતિને ડર રાખે છતાં એમાં કેમ પડે છે ? દરેક શ્રાવકે પાપને પાપ માને છે, પાપ જાણે, ફળ જાણે દુર્ગતિમાં રખડવાનું થશે તે ચોક્કસ છે, જાણે છે, માને છે, વિચારે થાય છે, છતાં વ્યાખ્યાનમાંથી ઉડ્યા પછી વિચારે બધા દેવાઈ જાય છે, પણ તે દશા જ્યાં ઉડ્યા, ઘેર કે દુકાને ગયા ત્યાં ભૂલી જવાય છે, તેનું કારણ?
એક માણસને ઉધરસનું દરદ છે. વૈદે નાડી દેખી કહ્યું. કે કફ વધી ગયો છે, તેલની ગંધ આવશે તો કફની ખરાબી છે. માટે તેલ,