________________
૨૧૭
પ્રવચન ૨૪ મું સ્ત્રીઓની ગંભીરતા :
બાયડીઓ કેટલી ગંભીર છે તે વિચારો. આ ઘેર મેત થયું, ત્યારે આ ઘરવાળા રૂવે ત્યારે શિખામણ દે કે જગત અનિત્ય છે, અમરપટ કોણ લાવ્યું છે? બીજે દહાડે અહીં કારણ બને તો આ ઘરવાળા આવે અને એ જ શબ્દો કહે, એકે બાઈ એમ કહેવા ન નીકળી, કે રાંડ તારે ઘેર હતું ત્યારે કેમ કરતી હતી, એ કઈ બાયડી ન બોલી. આપણે મેહના જેરે પાપ કરીએ છીએ છતાં સાચી વાત પર લક્ષ રાખીએ છીએ. બાયડીઓ સાચી વાત પર લક્ષ રાખે છે, છતાં સાચી બાયડી ઉત્તર વાળતી નથી. આટલું ડહાપણ બાયડીમાં છે, સાચી વસ્તુ આ છે. હું મેહના ઉછાળાથી કરું છું, અવળા ચાલનારા છતાં સાચી વાત ઉપર લક્ષ રાખે છે.
મેહમાં પ્રવર્યા છતાં સાચી વાતને બાયડી પણ લક્ષમાં રાખે તો પોતે મોહમાં પ્રવતે અને સાચી વાત ધ્યાનમાં ન રાખે તે બાયડીથી ગયા. મોહના વિકારમાં જાણેલું, માનેલું, મટ્ટી થઈ જાય છે. શાથી? મેહના જેરમાં. આપણું જાણવું મટી જાય, છતાં બીજાને અંગે કેમ કરીએ ? કોઈ પણ રોનાર બીજાને રેવડાવવામાં મદદગાર નહીં થાય. એ સમજુપણાની–સમકિતીની લાઈન નથી. પિતે જાણે છોડવા માગે છે, છતાં ચેળ વખતે હાથ સખણો રાખી શક્તા નથી. જીભના ટેસ વખતે વઈ શકતો નથી, તેમ સમ્યગદષ્ટિ જીવ આરંભાદિકને પાપરૂપ હલકી–દુર્ગતિએ લઈ જનાર માને છે છતાં મેહના ઉદયમાં જાય ત્યારે ટકી શક્તો નથી. આથી ખસ ખણવાની ન રહે તે, સમજુએ હાથે કોથળી બાંધવી. શાસ્ત્રકારો એ જ કહે છે કે ખણ્યા સિવાય ન રહેવાય તે કોથળી બાંધે. તમે જાણો માને , સવળે રસ્તે ન ટકી શકો તે આત્માને કોથલીઓ બાંધે, પચ્ચખાણ રૂપી કોથળીઓ બાંધે. પચ્ચખાણ કરનારે. વિરતિમાં જોડાયેલે, પવિત્ર સ્થાનકે રહેનારે, અપવિત્ર સ્થાનની ગંધ ન લેનાર આપોઆપ બચી જાય, રસોડામાં ઘુસે તે ઉપવાસને ધક્કો વાગવાને. પ્રસંગે-ઉપાશ્રયમાં ચરવળ લઈ બેસી જાય તે ધક્કો વાગશે નહીં. પવિત્ર સ્થાનકે ધક્કાથી બચાવનાર કેથલીએ. જેમ ખણ્યા વગર ન રહેવાય તો કોથળી બાંધી દેવાય. પવિત્ર સંસર્ગો સ્થાને મહના વિકારને બંધ કરનાર કોથળીઓ. તે વખતે સારું ન માને તે પણ પછી સારું માને. કેટલીક વખત પચ્ચખાણ