________________
પ્રવચન ૨૫ મું
૨૨૧ મેળવતાં મુશ્કેલી પડે તેમ બીજાને અડચણ હોય તેથી વિદ્ધ કરે, તેથી પણ મનુષ્યપણું મુશ્કેલ નથી. તો મુશ્કેલી કેમ છે? જગતમાં જે મનુષ્યો ભૂલા પડેલા હોય તેને માર્ગ પર આવવું તેમાં કોઈ આડ કરનાર હોતા નથી. માર્ગની પ્રાપ્તિ મુશ્કેલીથી નથી. છતાં આપણે માર્ગેજ આવવું. ઉન્માર્ગને છેડી દેવું. તે સમજણ જાણપણા–ભવિતવ્યતાને આધીન હોવાથી મુશ્કેલ પડે છે. માર્ગ બીજો છે તેવું સ્મરણમાં નથી તેવી જગ પર માર્ગે આવવું ઘણું મુશ્કેલ છે, અજાણ્યા પુરુષ માર્ગ-ઉન્માર્ગ જાણતો નથી. માર્ગ તરફ પ્રયત્ન કરવા આત્માને પ્રેર્યો નથી. તેવા હજારે ઉન્માર્ગની કેડી છેડી માર્ગ પર આવી જાય તે કેટલું મુશ્કેલ છે? આપણે જે વખતે અનાદિ નિગદમાં રખડયા. ઘોડા, ગાય, બળ બધા જાનવર પણ જીવે છે. તેને સ્વપ્નમાં પણ તિર્યંચને ભવ નકામે છે, એ કલ્પના નથી. મનુષ્યને ભવ મેળવું એ મહેલે વિચાર નથી. હજારો ઉન્માર્ગની કેડીઓ છે. તેમાં ભટકતા જીવને માર્ગનો વિચાર નથી. અને માર્ગે આવવું થાય, તે કોઈક વખત ભવિવ્યતાના જોરે જ થાય. ધર્મની અપેક્ષાએ આપણે અત્યાર સુધી ઉન્માગે હતા, આપણે ઘેર ઘોડે, ગાય, બળદ હોય તો વધારે શું કરે છે? જીવન જીવે, મજુરી કરે, આપણે જીવન જીવીએ અને કુટુંબન નિર્વાહ કરવા મહેનત કરી જાનવર માફક ચાલતા થઈએ. બીજી જાતમાં મનુષ્યપણાનું જ્ઞાન ઈચ્છા ન હતી, સુંદરપણું જાણ્યું ન હતું. તેમાંથી મનુષ્યપણું કેટલું મુશ્કેલ હતું ?
ઘન એ અનર્થનું મૂળ : .
બીજી બાજુ વિચારીએ તે મનુષ્યપણુ દેવ પણ કરતાં પણ મુશ્કેલ. આગળ વધીને કહું કે દેવતા પણું પામવું સહેલ પણ મનુષ્યપણું પામવું મુશ્કેલ છે, અધિક પુન્યાઈએ મળનારું દેવતા પણું સહેલું કેમ? ઓછી પુન્યાઈએ મળે તે મુશ્કેલ કેમ? તમે તો એક અપેક્ષાએ દેવતા કરતાં મનુષ્યપણું દુર્લભ છે, તે અપેક્ષા ધ્યાનમાં . ત્રીજો ભાગ અને ચોથો ભાગ બે સરખા, ત્રણ છોકરા ને ચોથા ભાણેજ માટે સરખા ભાગ આપવાનું નક્કી કર્યું. છોકરા હકદાર, તેને માટે કંઈ કરવાનું રહેતું નથી. હું હકદાર નથી. ભાણેજે વિચાર્યું કે હું નિરાધાર થ. ડોસાએ કહ્યું કે, ત્રણેને જે ત્રીજો ભાગ મળશે, તે તને ત્રીજો ભાગ મળશે. ભાણેજ શું કહે છે ? જોડે બેઠેલા સાક્ષી છે. ત્રીજો