________________
૨૧૪
આગમાદ્વારક પ્રવચન શ્રેણી
જાય તે ભાસે કેાઈ દહાડા નિર્ભીય અનતા નથી, તે પછી અહીં ી નીકળી જાય પણ ત્યાં નિર્ભયપણુ કેમ થાય ? જેમ પાણીથી ડરીયે, તેમ રખેને અનંતકાયમાં ઉતરી જઇએ, તેથી ડરવું જોઈએ, તે ભરાસે કાઈ દિવસ રહેવાય નહીં. તે અંગે ભગવાને ગૌતમ સ્વામીને જણાવ્યું કે જો નિગેાદમાં ગયા તે અનંતી ઉત્સર્પિણી ચાલ્યા કરવાની. જે કાંડામાંથી અનંત ઉત્સર્પિણીના ચક્રમાં જવાનું થાય તે કાંઠા ઉપર નિર્ભય રીતે કેમ બેઠે છે? તે કાંડા પર સાવચેતી કેમ નથી રાખતા ? તળાવના કાંઠા પર સાંકળેા નાખે છે, કદાચ કેાઈ પડી જાય તેા, તેવાં આત્માને માટે કાંઈ ખ`દાખસ્ત કર્યાં? કાંઠા પાસે ઘરે હોય ત્યાં દરેક મનુષ્ય જતા ડરે, જનારા સાવચેતી રાખે, આ મનુષ્યપણુ... એ પણ નિગોદના ઘરાને કાંઠે છે. આ સૂક્ષ્મ બાદર પૃથિવી કાયાક્રિકમાં નિગોદમાં જવાને કાંઠે. ત્યાં સાવચેતી ન રહે તે શી દશા થાય ? આ મનુષ્યપણું ધરાવાળા જળાશયોને કાંઠે છે.
૬ જીકે ઘેર જેસા વધામણા તેસી પાક :
રાજાને ઘેર કુવર જન્મે તેા આખા દેશમાં વધામણા, ને કુંવર મરે તે ધોળી પાઘડી ધાને માથે. જેમ મનુષ્યપણાને અંગે મેક્ષ પામવાની લાયકાત, તેમ નિગઢમાં જવાના કાર્યો પણ અહીં જ છે. સારા માણસે વધામણા માટે તૈયાર રહેવું. પાકના વખત હડસેલી દેવા. ફેર મળશે એ ભરેસે ન રહેવું આપણને ભવિતવ્યતાના ચેગે અજ્ઞાનપણામાં મનુષ્યના કર્મ બંધાઈ ગયા પણ ફેર એ ભરસે ન રહેા, નાનુ` બચ્ચું એક વાર ઘેાડેથી પડી ગયું પછી ઘેાડો દેખે ત્યાંથી ભડકે, માટે માણસ સાપ, વીંછી, એક વખત કરડયા પછી, સાપ–વીંછી દેખે ત્યાંથી ભડકે. આ જીવ અસખ્યાતી—અનંતી ઉત્સર્પિણી રખડયા, છતાં આ જીવને ભાન નથી. કાં તે માન્યું નથી, કાંતે। ભાન નથી. દારૂની ઘેલછામાં ઘેાડાથી પડચા હોય, તેને ઘેાડાની ભડક ન હાય, આ જીવ કાંતા ઘેલછામાં છે, કાંતા ભાન નથી, કાંતે માનતા નથી, તીર્થકર મહારાજે કેવળજ્ઞાનથી દેખી જીવને ભટકવાનું જણાવ્યું છે, તે કાં તે માન્યું નથી, કાંતા ઘેલછામાં છે. જાણ્યું હાય તા ભડક કેમ ન રહે ? પાણી, અગ્નિની ભડક જેમ રહે છે, તેમ અહીં ભવની ભડક કેમ નથી ? તીર્થંકરના વચને માનતા નથી–એમ કબૂલ કરવા કેાઈ તૈયાર નથી, તેમ જ ઘેલછા નથી, પણ