________________
૨૦૬
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી
વધારે સ`સાર હાય તા માક્ષના આશય જ ન થાય. મેક્ષ માન્યા, સારા ગણ્યા, ઇચ્છયેા એ છેલ્લા પુદ્ગલપરાવર્ત સિવાય ન અને, આજ કારણથી શાસ્ત્રકારાએ અન્યમતે પણ માર્ગાનુસારિતા માની. અન્યમતની ક્રિયા કરે છે. મેાક્ષની ઇચ્છાએ અન્યદર્શનવાલેા ક્રિયા કરે તે પણ અન્ય પુદ્દગલપરાવતા હાય. નિરૂપાધિ આત્મસ્વરૂપ આવા રૂપે માક્ષ માને તે પણ અન્ય પુદ્ગલપરાવ.
આભિગ્રહિક મિથ્યાત્વ અભવ્યને હેાય ?
જો કે તેમાં મતભેદ છે. છતાં અભવ્યને આભિહિક મિથ્યાત્વ ન હાય. કહેવાવાળા શા મુદ્દાથી કહે છે. કુદેવાદિકને સુદેવાદિની બુદ્ધિથી માને, આ આભિગ્રહિક મિથ્યાત્વનું લક્ષણ રાખ્યું. જેને મેાક્ષ જેવી ચીજ નથી, તેને યુદેવાક્રિક માનવા નથી, તે કુદેવને તા સુદેવ માનવા કયાં જવાના છે? કુદેવને દેવ માનવા કાણુ જાય ? અમારો સંસારતારક, કલ્યાણ કરનાર તરીકે માને ક્યાંથી ? અને ભવ નિસ્તારની ઇચ્છા ન હેાય. કેટલીક વખત કહેવાય છે કે આભિગ્રહિક મિથ્યાત્વ હાય છે, શ્રાવકના પાંચ વરસના છેકરા જિનેશ્વરને દેવ, સાધુ ને ગુરુ ધર્મને ધર્મ માને, માબાપના કહેવાથી દેવાહિક માને છે, તેમ બીજામાં જન્મ્યા હતે તે। માબાપના કથનથી તે ધર્મ માનતે. તમે જેમ દ્રવ્ય સમ્યકત્વ કહે છે તેમ દ્રવ્ય મિથ્યાત્વ કહે તે વાત જુદી છે. પણ સ’સારથી પાર ઉતરવા માટે ખાન્યા સુદૈવાદિ પણ મળ્યા કુદેવાદિ. આપણે કહીએ છીએ કે સ્વયં વૃદ્િ: મ્યુમિશ્વરી તું મિશ્વર: પેાતે દરિદ્ર છે તે ખીજાને ઐશ્વર્યવાન્ કરવાને કેમ સમર્થ થાય ? અર્થાત્ ન થાય.
વિનીત વિદ્યાર્થી દાખલા વગરની રકમ માને-ઉધ્ધત દાખલાવાળી કબૂલ કરે. તેથી ભવ્યમાં અન્ય પુદ્દગલપરાવર્તી સિવાય મેાક્ષને વિચાર પણ ન થાય. તેથી જ આભિગ્રહિક મિથ્યાત્વ અભવ્યને ન હેાય એમ કેટલાકે કહ્યું છે. મેાક્ષના સ્વરૂપને વિશેષ ન સમજે પણ સ’સારથી અલગ, નિરૂપાધિક આત્મા એ રૂપે માને તે પણ મેક્ષ માને છે. મૂળ વાત એ છે કે, સુદેવાદિક ત્રણ તત્વ ગુણ સમુદાય તરીકે, અભવ્ય પણ માને છે. વાંધા ક્યાં છે ? ગુણીમાં મિથ્યાત્વ વિચારીએ તે ગુણમાં જતુ નથી, પણ ગુણીમાં જાય છે, સુદેવપ· માન્યુ પણ ગોઠવ્યુ કુદેવમાં સુધમ માન્યા પણ ગાઠવ્યેા કુધર્માંમાં, ગુણુ કબૂલ પણ ગુણી ન કબૂલ્યા