________________
२०४
આગોદ્ધારક પ્રવચન શ્રેણી
ચાર સ્થાનક અભવ્ય પણ માને :
અભવ્ય જીવ માને, તેમ જીવ નિત્ય માન્ય, દેવલેક માટે ચારિત્ર લીધું હોવાથી કમ માન્યા, કર્મ ભેગવવાના માન્યા, તે ન માન્યા હોત તો દેવલોક માટે દીક્ષા ન લેતે. દેવલોક માને, ધરમકરણી કરે, તે ચાર વસ્તુ માને છે. આ ચાર વસ્તુઓ માને ત્યાં સુધી અહીં આવેલ છે તેમ નહીં. ચાર સ્થાને માની લઈએ ત્યાં સુધી લાઈન બહાર. ભવ્યની લાઈન કયારે? સમ્યકત્વની ખરી લાઈન ક્યારે ? આ આત્મા મેક્ષ મેળવી શકે છે, જગતમાં મોક્ષ ચીજ છે, જીવ સત્તાએ મના, નિત્ય-કર્મ કરનાર, કર્મ ભેગવનાર જીવ મના, પછી મોક્ષ કેમ ન મનાયે? આ ચારે વસ્તુ કંઈક અનુભવમાં આવે છે. સોના, રૂપા, હીરા, મોતીની કિંમત કદાચ ખ્યાલમાં લાવી શકે, પણ આબરૂની કિમત નાના છોકરાને સમજાવવી ઘણી કઠણ છે, હીરા સોનાદિકનો પડછ–પરો હોવાથી યથાસ્થિત સ્વરૂપે નહીં, પણ કઈક ખ્યાલમાં લાવી શકાય છે પણ આબરૂને પડછો ન હોવાથી ખ્યાલ લાવી શકતા નથી. ચાર વસ્તુ માનવામાં પડછા મળે, એક કોઈક વ્યંતર આવે, કુતૂહળથી, તે ચારે પડછા થઈ ગયા. જીવ છે તે નિત્ય છે, કર્મ કરે છે, કર્મ ભગવે છે, એમ ચાર પડછા સહેજે સમજાય તેવા છે, એ દાખલાવાળે નિયમ મગજમાં ઉતરે તે દાખલા વગરનો ઉતર ઘણું મુશ્કેલ. દષ્ટાંત ચાર નિયમો દાખલાવાળા છે. પોતે એટલું સમજે છે કે હું બાળક હતું, જુવાન હતું, અને ઘરડે થયે છું. પિતાના અનુભવથી નિત્ય જીવ-કર્મ કરવા–ભેગવવા તેને માનશે. જે કલમમાં દાખલ ન હોય, તે ગળે ઉતરવી મુશ્કેલ પડે છે. જીવની ચાર વસ્તુ દાખલાવાળી છે. હવે જે બે વસ્તુ કહેવાશે તે દાખલા વગરની છે. “મેલ” તેને દાખલ કર્યો? કહો આ કલમ એ જ એને દાખલે નહીં, સિદ્ધાંતકાર ગણધરે, તીર્થકરે કહે કે મેક્ષ છે, એ કલમ એનો દાખેલે નહીં. આસ્તિકતાની આ ચાર કલમે દાખલાવાળી હતી. પાંચમી કલમ દાખલા વગરની છે. મેક્ષ છે તેને દાખલો એકે નહીં. દાખલા વગરની રકમ ભરોસે મનાય, તેમાં મેળવવાનું ન હોય, મેળવવાનું દાખલાવાલી કલમમાં હોય, હવે અહીં અભવ્ય અટકે કે નહિ? અભવ્ય પુરુષ માત્રની પ્રતીતિ રાખનારે નથી, એને દાખલો જોઈએ, દાખલાથી પ્રતીતિ ગણાનારા, સ્વતંત્ર પ્રતીતિ ન કરનાર મેક્ષ શી રીતે માને? જે વિદ્યાર્થી માસ્તર ઉપર ભરોસો રાખે, તે જ વિદ્યાર્થી માને, પણ જે