________________
પ્રવચન ૨૩ મું
૨૦૩ હું છું, માટે ચોથું સ્થાનક કહ્યું, જે કરમ કરે છે તે કરેલું ભેગવે છે, જીવ છે. જીવ નિત્ય છે. આ જીવ કર્મ કરે છે અને ચોથું આ જીવ કર્મ ભોગવે છે, રાજાના રાજ્ય અધિકારીઓથી ચાલે છે તેમ આત્મા પતે કરવા જતો નથી. પાવર આપી દે છે પણ જોખમદારી પોતાની છે. કરેલું ભેગવે છે, આ ચાર વાત થઈ તેમાં ભવ્યપણને નિર્ણય ન થયે. અભવ્ય જીવો પણ જીવ, જીવ નિત્ય છે, જીવ કર્મ કરે છે, જીવ કર્મ ભેગવે છે. આ ચાર માન્યતાવાળા હોય છે. એ ન હોય તો દેવકને માટે અભવ્યને દીક્ષા લેવાનું હોય નહીં. કહો અધિકરણ સિદ્ધાંતથી આ ચાર વસ્તુ માને છે તે કબૂલ કરવું પડશે. અધિકરણ સિદ્ધાંત :
વસ્તુ એક બલવામાં આવે તે ઉપરથી બીજી વસ્તુઓ સાબિત થઈ જાય, એમાં દુનિયાદારી ને ધરમનો દાખલો ધ્યાનમાં . કેઈકે કઈકને કહ્યું, અર્ધ મણ ઘી લાવ. પેલો ઘીનું ઠામ લઈ આવ્યું. તપેલીમાં ઘી લાવ્યો. ઘી લાવવાનું કહ્યું હતું કે ઠામ લાવવાનું કહ્યું હતું ? અર્ધમણ ઘી મંગાવ્યું, એટલે ઠામ જોડે આવી જાય. હવે તમે જમવા બેઠા હે ને ઘી લાવ એમ કહે તે વાઢી લાવે, તે મંગાવ્યું ઘી, છતાં એનું ઠામ લાવવાનો હુકમ થઈ ગયે તે અધિકરણ સિદ્ધાંત. આ દુનિયાદારીનું કહ્યું, તેમ ધર્મનું લ્યો, આપણામાં કેટલાક એવા હોય છે કે જેમાં ન્યૂન ફળ હોય તે કિયા ઉપર રુચિ થતી નથી, અધિક ફળ દેખાય તો શ્રદ્ધા થતી નથી. દષ્ટાંત તરીકે ઘનો રિહંતાપ, એક પદ બોલે તેમાં કે આખે નવકાર બેલે તેમાં અમુક સાગરોપમ સુધીના નરકના દુઃખ તૂટી જાય, એમ શાત્રે કહ્યું. ફળ સાંભળીને ભડકો, કઈ નિષ્ફળતાએ ભડકે, પણ આ સફલતાએ ભડક્યા, તે અધિકરણના સિદ્ધાંત વિચારશે, અધિકરણના સિદ્ધાંતમાં અરિહંતને નમસ્કાર કર્યો એટલે, જીવ માન્ય, કર્મ માન્યા, કર્મ ભેદનારા અરિહંત છે તે માન્યું. તે અરિહંત મહારાજ હોવાથી, તે જ નમસ્કરણીય છે એમ માન્યું. કર્મને હણનાર અરિહંત છે તે નમસકરણીય છે. તે ન માને તે નમસ્કાર કરવાનું નથી. તેનો રિહંતાdi-કહેનારે આ ચાર વસ્તુ માની લીધી. આ માન્યતા થવા પૂર્વક અરિહંતને નમસ્કાર થાય. અને નારકીના સાગરેપ તૂટે તેમાં નવાઈ શી? તેમ અભવ્ય ચારિત્ર ભે, તેમાં આ ચાર વાત નક્કી થઈ.