________________
૧૯૮
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
ખૂમાટે મારી રોકવા વ્યાજખી કે નહિ ? એક માણસે હલેા કરી રાયા, ર'ડીખાજી-કુકર્મ ન કર્યું, તે ગુન્હાને પાત્ર ખરા કે નહિ ? જો ખા તા કાયાથી બચ્ચા, તા એટલુ પાપ ઓછું લાગે કે નહિ* ? નિષેધ ન કરે તેા કરાવનાર થયા, અનુમેદનમાં ત્રણ ભાગ છે, એવાની સાથે રહેવુ, નિષેધ ન કરીએ અને પ્રશ ંસા કરીએ તે પણ અનુમાદના છે, એ પાપથી ખચ્ચે. કાયાના પાપથી બચવા પૂરતું ગણીએ તે નુકશાન નથી. તે જગા પર એ લેાકેા નુકશાન માને છે. અગ્નિમાં ગાય પડી, ગાયને બચાવે તે પાપ લાગે. આવું માનનારા એ તેરાપથીઓ છે. આ શ્વેતાંબર તેરાપથીએ.
દિગબર શબ્દથી જ વજ્રની સિદ્ધિ :
વીર સંવત. ૬૮૯ માં દિગંબર મત નીકળ્યેા, દિગંબર શબ્દ શા માટે? નિષ્પરિગ્રહ, નિરારંભ શબ્દ નહીં ને દિગંબર શબ્દ શા માટે? સસાર છેડ્યો, અસ’સાર-નિપરિગ્રહ–સસારના ત્યાગને સૂચવનાર શબ્દ ન લેતાં નિષ્કંચન વગેરે શબ્દ ન કહેતાં દિગંબર શા માટે ? જ્યારે પૂછ્યું કે લુગડાં કેમ નથી ? ત્યારે જવાબ મળ્યે કે અમારે ક્રિશા એ જ વસ્ત્ર કહી વસના બચાવ કરવા પડચે. આ વિચારશે તે વજ્રના ઉત્તર શા માટે દીધે ? પહેલાં વસ્ત્ર હતાં. બૌધ્ધા લાલ વસ પહેરતા હતા, તેથી તેને રક્તાંબર કહેતા. તેની ભિન્નતા માટે શ્વેતાંબર શબ્દની જરૂર છે. પાર્શ્વનાથજીના વખતમાં પાંચે વર્ણનાં વસ્ત્ર રાખતા, તેથી શ્વેતાંબર શબ્દ રાખવાની જરૂર પડે.
૪૫ આગમમાં શ્વેતાંબર શબ્દ નથી
શ્વેતાંબર આખા પિસ્તાળીસ આગમમાંથી નહીં નીકળે.નિગ્રંથ શબ્દ દરેક જગાએ છે. શ્વેતાંબર શબ્દ આગમિક નથી, શ્વેતાંબરમાં ઘણાં વર્ષોં હાય તેમાંથી જુદા પાડવા હોય ત્યારે દિગંબર-મૌધ બન્નેની વ્યાવૃત્તિ હોય ત્યારે ને? બૌધ્ધાની વ્યાવૃતિને અંગે વેતાંબર શબ્દ લેવા પડે, દિગંબરમાંથી નીકળે તે સાંખર કહેવાય. ત્યાગીમાંથી નીકળેલા ઘરબારી કહેવાય, તેમ દિગંબરમાંથી વેતાંબર નીકળ્યે તે સાંબર કહેવાતે. બૌધ્ધાની કટાકટી વખતે વેતાંબર શબ્દ રાખવા પડશે .
બૌધ્ધ અને જૈનનું ભેળસેળપણું હતું, ત્યારે આ લાલ અને ધેાળા વસ્ત્ર કહેવા પડે, મહાવીર મહારાજા વખતે, નિર્વાણ પછી બૌને