________________
૨૦૦
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી
મૂલ મળે તેવું છે. એનું મૂલ કયું ? ક્ષણે ક્ષણે જવાવાળુ શકયુ રહેવાતું નથી. તે કર્યુ મૂલ સ્થળસ અનઈ ને હરણ કરનાર ધરૂપી રત્ન. અસાર જિંદગીથી મેળવી લેવા જેવું છે. તે મળવા છતાં ન લે તે ઘાટના કૂતરા ગાયને પાણી પીવા ન દે, તેથી ઘટમાં પાણી વધવાનુ` નથી, આપણે જિંદગી ધરમમાં ન જોડીએ તે જિંગીમાં વધારે થવાના નથી. તેમાંથી ધરત્ન માટે ઉપચેગી કરી લે તે સફળ છે, એ ધરત્ન સર્વ અનર્થીને નાશ કરનારૂ છે. એ ધર્મરત્ન મળે કયારે તે અવમાન
✩
પ્રવચન ૨૩મુ
સ. ૧૯૯૦, અષાડ વદી ૧૪ બુધવાર.
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શાંતિસૂરીશ્વરજી મહારાજ ધરત્ન પ્રકરણ ગ્રંથને રચતાં થકાં જણાવી ગયા કે–આ અપાર સસાર સમુદ્રમાં મનુષ્યભવ પામવા દુર્લભ છે, અને વળી અનર્થ હરણ કરનાર ધર્મરત્ન પામવું વધારે મુશ્કેલ છે, આમ જણાવતાં ધર્મરત્નના ઉપદેશ આપવા હતા. વચમાં મનુષ્યપણાની દુભતા કહેવાનું કારણ શું? એમાં જણાવ્યું કે રસાઈ કરવા માંડી, અધુરી રહી ત્યાં સુધી રસેાઈનું ફળ મળે નહીં, તેમ સામાન્ય પ્રકારે નારકી—તિયચ-દેવતાની ત્રણ ગતિમાં સમ્યગદર્શન અને જ્ઞાન અને વસ્તુ હાય છે, અર્થાત્ એમ કહીએ તે ચાલે કે મેાક્ષના ત્રણ પાયામાંથી બે પાયા ત્રણ ગતિમાં હાય છે. તેા પછી એ વસ્તુ છતાં તેને ધર્મનું સ્થાન કેમ ન ગણ્યું ? અને જો એ ધર્મનું સ્થાન હેાય તે મનુષ્યપણુ· દુર્લભ કહેવાની જરૂર નથી. સમ્યગદર્શન કાઈ પણ ગતિમાં ન થાય તેમ નથી. ચારે ગતિમાં ન થાય તેમ નથી. ચારે ગતિમાં મિથ્યાત્વ છતાં સમ્યગદર્શન મેળવી શકાય છે. અજ્ઞાન છતાં જ્ઞાન મેળવી શકે છે. તે મનુષ્ય ગતિ પર છાપ શી મારવી છે ? કે ધર્મરત્નની વ્યાખ્યા કરતાં મનુષ્યભવ દુર્લભ જણાવ્યા.
નિશાળીયાનું નામું આંકડે બરાબર પણ આશામીએ નકામું
ચારે ગતિમાં સમ્યગદર્શન અને જ્ઞાન મળી જાય છે પણ તે ચારે ગતિમાં નિશાળમાં છેાકરા નામુ` શીખે તે સરખું છે, છે.કરાઓ